મોરબીમાં ક્રિષ્ના હોસ્પિટલના સ્ટાફ અને જુદીજુદી શાળાના વિદ્યાર્થીઓને અપાઈ ફાયરની તાલીમ મોરબી મહાપાલિકાની ટીમે એક અઠવાડીયામાં 35 ઢોરને પકડીને ડબ્બે પૂરી દીધા મોરબીમાં ગુરુવારથી દુર્ગાપુજા મહોત્સવનો પ્રારંભ મોરબીના રાજકોટ હાઇવે ઉપર બે બાઈક સામસામે અથડાતા ઇજાગ્રસ્ત વૃધ્ધ સારવારમાં મોરબી આઈટીઆઈ પાસે ડબલસવારી બાઈકને ટ્રકે ઉડાવતા બે યુવકને ઈજા મોરબી જીલ્લાના સરકારી શિક્ષકોના પગાર માટે એક્સિસ બેંક સાથે સેલેરી એકાઉન્ટ માટે એમઓયુ કરાયા લાયન્સ કલબ ઓફ મોરબી સીટી નો એક માનવીય સેવાકીય પ્રોજેક્ટ મોરબી જીલ્લામાં શરૂ કરાયેલ પાસપોર્ટ સેવા મોબાઇલ વાનને મળ્યો સારો પ્રતિસાદ
Breaking news
Morbi Today

ટંકારામાં આઈ.સી.ડી.એસ. ખાતે નશામૂક્ત ભારત અભિયાન માટે કાર્યક્રમો યોજાયા


SHARE









ટંકારામાં આઈ.સી.ડી.એસ. ખાતે નશામૂક્ત ભારત અભિયાન માટે કાર્યક્રમો યોજાયા

ટંકારામાં આઈ.સી.ડી.એસ. ખાતે ટંકારા શહેરી વિસ્તારના આંગણવાડી વર્કર બહેનો, આરોગ્ય વિભાગના કર્મચારીઓ તથા પ્રાથમિક અને માધ્યમિક શાળાના શિક્ષકોએ ઉપસ્થિત રહી મુખ્યત્વે નશા મૂક્ત ભારત અભિયાનને વધુ અસરકારક બનાવી લોકો સુધી તેની જાગૃતતા લાવવા પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી તેમજ બાળ સુરક્ષા અને સમાજ સુરક્ષાની વિવિધ યોજનાઓ વિશે તેમજ કાયદાકીય માહિતી આપવામાં આવી હતી.આ કાર્યક્રમમાં તાલુકા વિકાસ અધિકારીશ્રી આઈ.એ પરાસરા, જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી વાય.એ. જાડેજા, સીડીપીઓ તેજલબેન દેકાવડીયા, જિલ્લા બાળ સુરક્ષા અધિકારી ડો. વિપુલ સેરશીયા તેમજ બાળ સુરક્ષા એકમના સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા




Latest News