સોડા બોટલની આડમાં દારૂની હેરફેરી !: વાંકાનેર બાઉન્ટ્રી નજીકથી 4,896 બોટલ દારૂ-11,436 બીયર ભરેલ ટ્રક સાથે બે શખ્સ પકડાયા મોરબી તાલુકામાં ગાંજાના જથ્થા સાથે પકડાયેલ આરોપીના રેગ્યુલર જામીન મંજૂર કોમી એકતા: માળિયા (મી)ના સરવડ ગામે ન્યાજે હુસેન સબીલનું આયોજન મોરબી જિલ્લા સેવા સદન ખાતે સાંસદ કેસરીદેવસિંહ ઝાલાનું જનસંપર્ક કાર્યાલય શરૂ કરાયું મોરબી શહેરી અને તાલુકા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ 23 જુલાઈએ યોજાશે મોરબીમાં ત્રણ દિવસની ટ્રાફિક ડ્રાઇવમાં 105 સ્કૂલ વાહનને દંડ, 14 સ્કૂલ વાહન ડિટેઇન વાંકાનેરમાં મહોરમના તહેવાર અન્વયે ત્રણ દિવસ માટે વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવા જાહેરનામુ પ્રસિદ્ધ કરાયું આંતરરાષ્ટ્રીય સહકારીતા વર્ષની ઉજવણી અન્વયે વાંકાનેરના ચંદ્રપુર ખાતે સેમીનાર યોજાયો
Breaking news
Morbi Today

વાંકાનેરના સમથેરવા ગામે ધારાસભ્ય સોમાણીના હસ્તે રોડનું કરાયું ખાતમુહૂર્ત


SHARE

















વાંકાનેરના સમથેરવા ગામે ધારાસભ્ય સોમાણીના હસ્તે રોડનું કરાયું ખાતમુહૂર્ત

વાંકાનેર ધારાસભ્ય જીતુભાઈ સોમાણીની રજૂઆતથી સમથેરવા ગામથી સ્ટેટ હાઇવે ને જોડતા ૪ કિ. મી. ને રોડ રૂા.૮૦.૮૮ લાખનાં ખર્ચે જે ડામર રોડ નું  (રિસર્ફેસ)  કામ મંજૂર થયેલ છે. તેનું આજ રોજ  ધારાસભ્ય જીતુભાઈ સોમાણીનાં વરદ્ હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું તે પ્રસંગે ગ્રામજનો દ્વારા ધારાસભ્યનું ઉત્સાહભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. જે પ્રસંગે સમથેરવા સરપંચ વિજયભાઈ બચુભાઈ, તાલુકા પંચાયત સદસ્ય રમેશભાઈ કાંજીયા, અજયભાઈ વિંઝવાડીયા, પ્રભુભાઈ વિંઝવાડીયા,માવુભા ઝાલા, અશ્ચિનભાઈ મેઘાણી, હેમુભાઈ ધરજીયા, સરપંચ અલુભાઈ ઉંડેચા,જુગાભાઈ ઝાલા,ભરતભાઈ કાંકરેચા, અવચરભાઈ શંભુભાઈ, ચંદ્રેશભાઈ કાંજીયા,પથુભાઈ દેલવાડીયા, મનાભાઈ નંદાસણીયા,મુનાભાઈ દુધરેજીયા, મનસુખભાઈ સેટાણીણા, જીતુભાઈ પટેલ, હકાભાઈ ધરજીયા, હકાભાઈ મુંધવા,ભરતભાઈ પટેલ,તેમજ બહોળી સંખ્યામાં સૌ આગેવાનો તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.




Latest News