મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા દિવ્યાંગને ટ્રાઈસિકલ અર્પણ
મોરબીમાં પોલીસ દ્વારા મહિલા બુટલેગરો-પુનર્વાસન અંતર્ગત કાર્યક્રમ યોજાયો
SHARE
મોરબીમાં પોલીસ દ્વારા મહિલા બુટલેગરો-પુનર્વાસન અંતર્ગત કાર્યક્રમ યોજાયો
મોરબી જીલ્લા પોલીસ દ્રારા મોરબી એ ડીવીજન પોલીસ સ્ટેશનમાં આવતા દરવાજા ચોકી વિસ્તારમાં મહિલા બુટલેગર-પુનર્વાસન અંતર્ગત તથા કામદાર વર્ગની મહિલાઓ ઘરે બેઠા કમાઈ શકે એવા હેતુથી માહિતી અને માર્ગદર્શન આપવા માટેના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં જિલ્લા મહિલા અને બાળ વિભાગની વિવિધ યોજના તથા પોલીસ વિભાગની જરૂરી માહિતી તેમજ મહિલાને લગતા કાયદા અને જોગવાઈની સમજ મહિલાઓને આપવામાં આવી હતી તેમજ NGO દ્વારા મહિલા ઉત્કર્ષ કાર્યક્રમ અંતર્ગત વિવિધ સરકારી વિભાગોની યોજનાઓ વિશે જાણકારી આપવામાં આવેલ હતી.