મોરબીના શનાળા ગામે ભૂગર્ભ ગટરના કામનુ જીલ્લા પંચાયતના ઉપપ્રમુખે કર્યું ખાતમુહૂર્ત
SHARE
મોરબીના શનાળા ગામે ભૂગર્ભ ગટરના કામનુ જીલ્લા પંચાયતના ઉપપ્રમુખે કર્યું ખાતમુહૂર્ત
મોરબીના શનાળા(શ) ગામની ધર્મનગર સોસાયટી આવેલ છે તેમાં અંદાજે 15 લાખના ખર્ચે ભૂગર્ભ ગટરના કામનુ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે અને મોરબી જીલ્લા પંચાયતના ઉપપ્રમુખ હીરાભાઈ ટમારિયાના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું ત્યારે સોસાયટીના લોકો હાજર રહ્યા હતા.