મોરબી જિલ્લાના ખેડૂતો વિવિધ સહાય મેળવવા ૫ ડિસેમ્બરથી અરજી કરી શકશે
ટંકારામાં ભંગારના ડેલામાં લાગેલી આગ ફાયરની ટીમે કાબુમાં લીધી
SHARE
ટંકારામાં ભંગારના ડેલામાં લાગેલી આગ ફાયરની ટીમે કાબુમાં લીધી
મોરબી રાજકોટ રોડે આવેલ ટંકારા લતીપર ચોકડી પાસે દયાનંદ હોસ્પિટલ સામે ભંગારના ડેલામાં કોઈ કારણોસર આગ લાગી હતી જેથી કરીને દૂર દૂર સુધી કાળા ધુમાડાના ગોટે ગોટા દેખાવા લાગ્યા હતા અને આ બનાવની મોરબી પાલિકાના ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી જેથી કરીને ફાયરની ટીમે ત્યાં પહોચીને પાણીનો મારો કર્યો હતો અને ભંગારના ડેલામાં લાગેલી આગને કાબુમાં લેવામાં આવી હતી. જો કે, આગ કયા કારણોસર લાગી હતી તેની કોઈ માહિતી સામે આવેલ નથી.