ઉડ્ડયન મંત્રીને વિમાની સેવા માટે સાંસદ વિનોદ ચાવડા-ધારાસભ્ય શ્રીમતિ માલતીબેન મહેશ્વરીએ કરી રજૂઆત મોરબીની અણિયારી ચોકડી પાસેથી 10 પાડાને કતલખાને લઈ જતાં વાહન સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડાયા મોરબી મહાપાલિકામાં બ્રહ્મસમાજના નવનિયુક્ત ચેરમેન-વાઇસ ચેરમેનનું પરશુરામ યુવા ગ્રૂપ દ્વારા કરાયું સન્માન ટંકારામાં ૧૧ ઓગસ્ટે ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન મોરબીમાં જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય દિનની ઉજવણી મોટા દહીસરા ખાતે કરાશે: કલેક્ટરના અધ્યક્ષ સ્થાને સમીક્ષા બેઠક યોજાઇ મોરબી જિલ્લામાં વરસાદ દરમ્યાન મૃત્યુ પામેલા મૃતકોના પરિવારજનોને મંત્રી-ધારાસભ્યની હાજરીમાં સહાયના ચેક અર્પણ રહસ્ય અકબંધ: મોરબીના વીરપરડા ગામ પાસે 40 થી 50 કિલોમીટરની ઝડપે પવન હોવા છતાં કુવાનું પાણી હવે શાંત મોરબી નજીક બંધ પડેલા સિરામિક કારખાનામાંથી સીઆઇડીની ટીમે 840 બોરી યુરિયા ખાતરનો જથ્થો ઝડપી લીધો: તપાસ શરૂ
Breaking news
Morbi Today

મોરબીમાં કોરોનાનો બીજા દિવસે બીજો કેસ


SHARE







મોરબીમાં કોરોનાનો બીજા દિવસે બીજો કેસ

મોરબી જિલ્લામાં ફરી કોરોના માથું ઊચકતો હોય તેવો ઘાટ સર્જાઈ રહ્યો છે ત્યારે ગઇકાલે કોરોનાનો એક કેસ આવ્યો હતો બાદમાં આજે વધુ એક કોરોનાનો પોઝિટિવ કેસ આવેલ છે જેથી કરીને મોરબીમાં કોરોના ધીમેધીમે આગળ વધી રહ્યો હોય તેવું લાગી રહયું છે

મોરબીમાં ગઇકાલે રવાપર ગામેના એક વ્યક્તિને કોરોના આવેલ હતો ત્યાર બાદ આજે મોરબીથી મુંબઈ ગયેલા ૪૦ વર્ષના મહિલાને કોરોનાના લક્ષણ જણાતા તેનો કોરોનાનો રિપોર્ટ કરાવતા તે પોઝિટિવ આવેલ છે. અને આરોગ્ય અધિકારી પાસેથી મળેલી માહિતી મુજબ આ મહિલાએ વેક્સિનનો એક ડોઝ લીધો હતો જો કે એક ડોઝ લેવાનો બાકી હતો અને છેલ્લા બે દિવસમાં કોરોનાના બે પોઝિટિવ કેસ સામે આવેલ છે જેથી કરીને ધીમે ધીમે કોરોના મોરબી જીલ્લામાં આગળ વધી રહ્યો હોય તેવો ઘાટ સર્જાય રહ્યો છે 






Latest News