મોરબીની સિરામિક પ્રોડક્ટની લોકલ-ઇન્ટરનેશનલ માર્કેટમાં ડિમાન્ડ નહિવત: ક્રૂડ-ડોલરની ઊથલ પાથલથી ઉદ્યોગકારોને બેવડો માર પડે તેવા એંધાણ મોરબીના ઝીંઝુડા ગામે સીમા જાગરણ મંચ દ્વારા સંમેલન યોજાશે મોરબીમાં સામુહિક શ્રાવક વ્રત આરાધનામાં ૫૩ ભાવિકો જોડાયા મોરબીમાં કાલે સમરસ ભવન ખાતે સંતો-મહંતોની હાજરીમાં રબારી સમાજનું મહાસંમેલન મોરબીના પર્યાવરણપ્રેમીઓ દ્રારા ચોમાસામાં વૃક્ષારોપણ કરી પર્યાવરણને નવપલ્લવીત કરવા અપીલ મોરબીના જલારામ મંદિર ખાતે તા.૪ ના વિનામુલ્યે નેત્રમણી કેમ્પ યોજાશે મોરબી નજીક ડબલ સવારી બાઈકને કારે હડફેટે લેતા બે યુવાનો સારવારમાં મોરબી જિલ્લા શૈક્ષિક મહાસંઘની કારોબારીમાં પ્રાંતના પદાધિકારીઓની ઉપસ્થિતમાં નવી ટીમની ઘોષણા
Breaking news
Morbi Today

બાંગ્લાદેશના હિન્દુઓ ઉપર થતાં અત્યાચારના વિરોધમાં વાંકાનેરમાં આવેદનપત્ર પાઠવ્યું


SHARE













બાંગ્લાદેશના હિન્દુઓ ઉપર થતાં અત્યાચારના વિરોધમાં વાંકાનેરમાં આવેદનપત્ર પાઠવ્યું

બાંગ્લાદેશમાં હિન્દુઓ ઉપર અત્યાચાર કરવામાં આવી રહ્યા છે તેનો ઠેરઠેર વિરોધ કરવામાં આવી રહ્યો છે ત્યારે મોરબી જિલ્લાના વાંકાનેરમાં બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થતાં અત્યાચારના વિરોધમાં હિન્દુ અસ્મિતા મંચની આગેવાનીમાં હિન્દૂ સંગઠનો દ્વારા તાલુકા સેવા સદન ખાતે જઈને આવેદન પત્ર આપવામાં આવ્યું છે અને ત્યારે મોટી સંખ્યામાં સાધુ સંતો અને હિન્દુ સંગઠનોના આગેવાનો હાજર રહ્યા હતા.






Latest News