ઉડ્ડયન મંત્રીને વિમાની સેવા માટે સાંસદ વિનોદ ચાવડા-ધારાસભ્ય શ્રીમતિ માલતીબેન મહેશ્વરીએ કરી રજૂઆત મોરબીની અણિયારી ચોકડી પાસેથી 10 પાડાને કતલખાને લઈ જતાં વાહન સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડાયા મોરબી મહાપાલિકામાં બ્રહ્મસમાજના નવનિયુક્ત ચેરમેન-વાઇસ ચેરમેનનું પરશુરામ યુવા ગ્રૂપ દ્વારા કરાયું સન્માન ટંકારામાં ૧૧ ઓગસ્ટે ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન મોરબીમાં જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય દિનની ઉજવણી મોટા દહીસરા ખાતે કરાશે: કલેક્ટરના અધ્યક્ષ સ્થાને સમીક્ષા બેઠક યોજાઇ મોરબી જિલ્લામાં વરસાદ દરમ્યાન મૃત્યુ પામેલા મૃતકોના પરિવારજનોને મંત્રી-ધારાસભ્યની હાજરીમાં સહાયના ચેક અર્પણ રહસ્ય અકબંધ: મોરબીના વીરપરડા ગામ પાસે 40 થી 50 કિલોમીટરની ઝડપે પવન હોવા છતાં કુવાનું પાણી હવે શાંત મોરબી નજીક બંધ પડેલા સિરામિક કારખાનામાંથી સીઆઇડીની ટીમે 840 બોરી યુરિયા ખાતરનો જથ્થો ઝડપી લીધો: તપાસ શરૂ
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા કોંગ્રેસની કાલે વિસ્તૃત કારોબારી બેઠક-સ્નેહ મિલન યોજાશે


SHARE







મોરબી જિલ્લા કોંગ્રેસની કાલે વિસ્તૃત કારોબારી બેઠક-સ્નેહ મિલન યોજાશે

 મોરબી જિલ્લા કોંગ્રેસની કાલે જિલ્લા કોંગ્રેસ દ્વારા કાલે વિસ્તૃત કારોબારી બેઠક અને સ્નેહ મિલનના કાર્યક્ર્મનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ધારાસભ્યોએ સહિતના આગેવાનો, હોદેદારો અને કાર્યકરોને હાજર રહેવા માટે જિલ્લા પ્રમુખ દ્વારા આહ્વાન કરવામાં આવ્યું છે

મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ જયંતીભાઈ પટેલએ જણાવ્યુ છે કે, જીલ્લા કોંગ્રેસ દ્વારા ભક્તિનાગર સર્કલ પાસે આવેલ પાટીદાર હૉલ ખાતે તારીખ  ૧૩/૧૧ ને શનિવારે સવારે  ૧૦-૩૦ કલાકે વિસ્તૃત કારોબારી બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસની સૂચના અનુસારની કામગીરીઆગામી કાર્યક્રમોની અમલવારી, વિધાનસભા ૨૦૨૨ ની તૈયારીસંગઠન મજબૂતી અંગેના મુદાઓની ચર્ચા કરવામાં આવશે આ બેઠક મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ જયંતીભાઈ જે. પટેલના પ્રમુખ સ્થાને યોજાશે જેમાં ધારાસભ્ય મહંમદ જાવિદ પીરઝાદા અને લલીતભાઈ કગથરા તેમજ પ્રદેશ, જિલ્લા અને તાલુકાનાં હોદ્દેદારો, જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખો, કોર કમિટીનાં મેમ્બરો સહિતના આગેવાનોને હાજર રહેવા માટે આહ્વાન કર્યું છે 






Latest News