ઉડ્ડયન મંત્રીને વિમાની સેવા માટે સાંસદ વિનોદ ચાવડા-ધારાસભ્ય શ્રીમતિ માલતીબેન મહેશ્વરીએ કરી રજૂઆત મોરબીની અણિયારી ચોકડી પાસેથી 10 પાડાને કતલખાને લઈ જતાં વાહન સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડાયા મોરબી મહાપાલિકામાં બ્રહ્મસમાજના નવનિયુક્ત ચેરમેન-વાઇસ ચેરમેનનું પરશુરામ યુવા ગ્રૂપ દ્વારા કરાયું સન્માન ટંકારામાં ૧૧ ઓગસ્ટે ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન મોરબીમાં જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય દિનની ઉજવણી મોટા દહીસરા ખાતે કરાશે: કલેક્ટરના અધ્યક્ષ સ્થાને સમીક્ષા બેઠક યોજાઇ મોરબી જિલ્લામાં વરસાદ દરમ્યાન મૃત્યુ પામેલા મૃતકોના પરિવારજનોને મંત્રી-ધારાસભ્યની હાજરીમાં સહાયના ચેક અર્પણ રહસ્ય અકબંધ: મોરબીના વીરપરડા ગામ પાસે 40 થી 50 કિલોમીટરની ઝડપે પવન હોવા છતાં કુવાનું પાણી હવે શાંત મોરબી નજીક બંધ પડેલા સિરામિક કારખાનામાંથી સીઆઇડીની ટીમે 840 બોરી યુરિયા ખાતરનો જથ્થો ઝડપી લીધો: તપાસ શરૂ
Breaking news
Morbi Today

મોરબી શહેર ભાજપ દ્વારા કિશાન મોરચાની જાહેરાત: પ્રમુખ નટવરલાલ એલ. કંઝારીયા


SHARE







મોરબી શહેર ભાજપ દ્વારા કિશાન મોરચાની જાહેરાત: પ્રમુખ નટવરલાલ એલ. કંઝારીયા

મોરબી શહેર ભાજપના પ્રમુખ દ્વારા પ્રદેશના પ્રમુખ અને જિલ્લા ભાજપના પ્રમુખ સહિતના આગેવાનો સાથે ચર્ચા કરીને મોરબી શહેર કિશાન મોરચાના હોદેદારોની જાહેરાત કરવામાં આવી છે જેમાં પ્રમુખ તરીકે નટવરલાલ એલ. કંઝારીયાને જવાબદારી સોપવામાં આવી છે

ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર પાટીલ, મોરબી જીલ્લા સંગઠન પ્રભારી પ્રકાશભાઈ સોની, ભાનુભાઈ મહેતા, મોરબી જીલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઈ દેથરીયા, મોરબી શહેર ભાજપ પ્રભારી ધનશ્યામભાઈ ગોહેલ, રજનીભાઈ સંઘાણી અને જીલ્લાના વરીષ્ઠ પદાધિકારીખો વિચાર વિમર્શ પરામાં કરીને મોરબી શહેર ભાજપના પ્રમુખ લાખાભાઈ જારીયા તેમજ મહામંત્રી રિશીપભાઈ કૈલા અને ભાવેશભાઈ કંઝારીયા દ્વારા મોરબી શહેર કિસાન મોરચોની જાહેરાત કરવામાં આવી છે જેમાં જેમાં પ્રમુખ તારીકે નટવરલાલ એલ. કંઝારીયા, મહામંત્રી ચંપકસિહ રાણા, ઉપપ્રમુખ તરીકે દિનેશભાઈ એ.પરમાર અને રતિલાલ સી. નકુમ તેમજ મંત્રીમાં રાજેશભાઈ જી. કંઝારીયા, રમેશભાઈ પી. પરમાર, ચેતનભાઈ સી. ઘાટલીયા દિપેશભાઈ ટી. સોનગ્રા અને યોગેશભાઈ કે. સોનગ્રાનો સમાવેશ કરવામાં આવેલ છે






Latest News