મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો મોરબી મહાપાલિકાના મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે નવરાત્રીની આસ્થાભેર ઉજવણી મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ RBSK અંતર્ગત બાળાઓનું HBA ચેક કરાયું ટંકારાના વિરપર ગામે ગૌ માતાના લાભાર્થે યોજાનાર નાટક હાલા મૌકૂફ ખેલ મહાકુંભ: મોરબીમાં બેડમિન્ટન, વોલીબોલ અને જુડોની સ્પર્ધાઓમાં રમતવીરોએ દર્શાવ્યું ઉત્કૃષ્ટ કૌશલ્ય મોરબી: ડૉ. આંબેડકર સફાઇ કામદાર આવાસ યોજના હેઠળ જિલ્લાના સફાઇ કામદારો તથા આશ્રિતોને મળશે 1.70 લાખની સહાય મોરબીના કલેકટરે જમીન રેવન્યુ શાખાની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કરાયું મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ
Breaking news
Morbi Today

હળવદ શહેર ભાજપ પ્રમુખ તરીકે તપન દવેની નિયુક્તિ થતા કરાયું સન્માન


SHARE









હળવદ શહેર ભાજપ પ્રમુખ તરીકે તપન દવેની નિયુક્તિ થતા કરાયું સન્માન

હળવદ શહેર ભાજપ પ્રમુખ તરીકે હળવદના સેવાભાવી નવયુવાન ગૌભક્ત તપનભાઈ દવે ની નિયુક્તિ થતા તેમના અભિવાદન કાર્યક્રમમાં તેમના મિત્ર કેદારભાઈ રાવલ દ્વારા ૫૦૦ રૂપિયા ની ચલણી નોટથી તૈયાર કરેલ હાર પહેરાવી અભિવાદન કર્યું હતું ત્યારે તેજ સમયે તપનભાઈ દવે એ નિર્ણય લીધો કે આ રકમ ગૌમાતા ના નીરણ માટે ઉપયોગ માં લેવામાં આવે ત્યારે આ સત્કાર્ય થકી તપન દવે એ સમાજ ને એક પ્રેરણા પૂરી પાડી છે

તપન દવે નાનપણથી વિવિધ સેવાકીય કાર્યો સાથે જોડાયેલ છે જેમાં ગૌસેવા, નેત્રયજ્ઞ કેમ્પ, રક્તદાન શિબિર, મેડિકલ કેમ્પ સહિત સહિત કુદરતી કે કુત્રિમ આફત સમયે તપનભાઈ પોતાના મિત્ર વર્તુળ સાથે ખડેપગે સેવારત હોઈ છે ત્યારે તપન દવે એ ભૂતકાળ માં ગુજરાત માં સૌથી નાની વયે નગરપાલિકા માં ચૂંટાઈ આવી અને બાંધકામ સમિતિ - સેનીટેશન સમિતિ ચેરમેન ની જવાબદારી નિષ્ઠાપૂર્વક નિભાવી હતી સાથે સંગઠન માં યુવા મોરચા માં શહેર થી લઇ પ્રદેશ સુધી વિવિધ જવાબદારી નિભાવી ચૂક્યા છે સાથે રેલવે બોર્ડ ની વિભાગીય સમિતિ માં પણ સભ્ય તરીકે સેવા આપેલ છે ત્યારે બહોળા પ્રમાણ માં મિત્ર મંડળ ધરાવતા તપનભાઇ દવે ને મોબાઈલ નંબર 9727366100 પર શુભકામનાઓ નો વરસાદ વરસાવી રહ્યા છે




Latest News