મોરબી જીલ્લામાં 3 કોઝવે ઉપર પાણી આવી જવાથી અને 1 ડાયવર્ઝન ધોવાઈ જતાં રસ્તાઓને બંધ કરાયા મોરબી જીલ્લામાં વરસાદી પાણીનો નિકાલ સહિતની બાબતોને લઈને કલેક્ટરની અધિકારીઓએ સાથે બેઠક યોજાઈ મોરબીનો મચ્છુ-3 ડેમ 100 ટકા ભરાયો: 2 દરવાજા 1 ફૂટ  ખોલાશે: 2 તાલુકાના 21 ગામોને એલર્ટ કરાયા વાંકાનેરમાં નેશનલ હાઈવે અને સર્વિસ રોડ ઉપર વરસાદી પાણી ભરાઈ જતા વાહનોની અવરજવર બંધ મોરબી જિલ્લાના સરતાનપર રોડ ઉપર કોઝવેમાં આખો ટ્રક તણાઈ ગયો મોરબીના નગર દરવાજા ચોકમાં ચાલુ વરસાદે વીજ લાઈનમાં શોર્ટ સર્કિટના લીધે કડાકા ભડાકા થતા લોકોમાં નાસભાગ મોરબી એસપી રોડના ખુણે 122 બોટલ દારૂ સાથે એક શખ્સ પકડાયો, એકની શોધખોળ મોરબીમાં વોર્ડ નં-2 મહીલા કોર્પોરેટર રાજીનામું આપવા ભાજપ કાર્યાલય પહોચ્યા
Breaking news
Morbi Today

હળવદના જુના અમરાપર ગામની શાળામાં વિસરાતી રમતોનો ઉત્સવ યોજાયો


SHARE







હળવદના જુના અમરાપર ગામની શાળામાં વિસરાતી રમતોનો ઉત્સવ યોજાયો

આજના યુગમાં બાળકો મેદાની રમતોને બદલે મોબાઈલ ગેમ વધારે રમતા હોય છે. ત્યારે વિદ્યાર્થીઓમાં મેદાની રમત પ્રત્યે જાગૃતતા આવે તે માટે શાળામાં "વિસરાતી રમતોત્સવ"નું આયોજન કરવામાં આવ્યું હતું અને હળવદના અમરાપર ગામે આવેલ સરકારી શાળામાં લીંબુ-ચમચી, કોથળા દોડ, ત્રિ-પગી દોડ, સંગીત-ખુરશી, એક મિનિટની વિવિધ રમત, રસ્સા ખેંચ, સ્લો સાયકલ, ફુગ્ગા ફોડ, દેડકા દોડ જેવી રમતોમાં તમામ બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો અને પોતાનું કૌશલ્ય બતાવ્યું હતું. આ શાળા રમતોત્સવનું માગૅદશૅન અને આયોજન પ્રવીણભાઈ, અશ્વિનભાઈ, મગનભાઈ, જયેશભાઈ અને જિજ્ઞાસાબેન દ્વારા કરવામાં આવ્યું હતું. અને શાળાના આચાર્ય વાઘેલા અમરશીભાઈરમતોત્સવનું આયોજન કરવામાં બદલ સ્ટાફને બિરદાવેલ હતા અને વિજેતા ખેલાડીઓને પ્રોત્સાહક ઇનામ આપવામાં આવ્યા હતા.






Latest News