મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

મોરબી : ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા નિ:શુલ્ક વિસરાતી જતી રમતોનો રમતોત્સવ યોજાશે


SHARE







મોરબી : ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા નિ:શુલ્ક વિસરાતી જતી રમતોનો રમતોત્સવ યોજાશે

ઇન્ડિયન લાયોનેસ ક્લબ મોરબી દ્વારા ઓપન મોરબી બહેનો માટે નિશુલ્ક વીસરાતી જતી રમતોનો એક રમતોત્સવનું આયોજન કરવામાં આવેલ છે.જેમાં કોથળા દોડ, લીંબુ ચમચી, લંગડી દોડ, સંગીત-ખુરશી અને બેલેન્સ દોડ જેવી રમતો રમાડવામાં આવશે.દરેક વિજેતા બહેનોને ઇન્ડિયન લાયોનેસ ક્લબ તરફથી ઇનામ પણ આપવામાં આવશે.જેમાં ૧૮ વર્ષથી ઉપરના કોઈપણ બહેનો ભાગ લઈ શકશે.જે માટે સ્થળ ઉપર જ રજીસ્ટ્રેશન કરવામાં આવશે દરેક બહેન વધુમાં વધુ ત્રણ રમતમાં ભાગ લઈ શકશે.

કાર્યક્રમ તા.૧૨-૧ ને રવિવાર સવારે નવ વાગ્યે નિલકંઠ વિદ્યાલય ખાતે યોજાશે.આ તકે ક્લબના પ્રેસિડેન્ટ મયુરીબેન કોટેચા, નેશનલ સેક્રેટરી શોભનાબા ઝાલા અને સેક્રેટરી પ્રીતિબેન દેસાઈ દ્વારા મોરબીના સર્વે બહેનોને આ વિસરાતી જતી રમતો રમવાનો લ્હાવો લેવા માટે જાહેર આમંત્રણ આપવામાં આવે છે






Latest News