ઉડ્ડયન મંત્રીને વિમાની સેવા માટે સાંસદ વિનોદ ચાવડા-ધારાસભ્ય શ્રીમતિ માલતીબેન મહેશ્વરીએ કરી રજૂઆત મોરબીની અણિયારી ચોકડી પાસેથી 10 પાડાને કતલખાને લઈ જતાં વાહન સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડાયા મોરબી મહાપાલિકામાં બ્રહ્મસમાજના નવનિયુક્ત ચેરમેન-વાઇસ ચેરમેનનું પરશુરામ યુવા ગ્રૂપ દ્વારા કરાયું સન્માન ટંકારામાં ૧૧ ઓગસ્ટે ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન મોરબીમાં જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય દિનની ઉજવણી મોટા દહીસરા ખાતે કરાશે: કલેક્ટરના અધ્યક્ષ સ્થાને સમીક્ષા બેઠક યોજાઇ મોરબી જિલ્લામાં વરસાદ દરમ્યાન મૃત્યુ પામેલા મૃતકોના પરિવારજનોને મંત્રી-ધારાસભ્યની હાજરીમાં સહાયના ચેક અર્પણ રહસ્ય અકબંધ: મોરબીના વીરપરડા ગામ પાસે 40 થી 50 કિલોમીટરની ઝડપે પવન હોવા છતાં કુવાનું પાણી હવે શાંત મોરબી નજીક બંધ પડેલા સિરામિક કારખાનામાંથી સીઆઇડીની ટીમે 840 બોરી યુરિયા ખાતરનો જથ્થો ઝડપી લીધો: તપાસ શરૂ
Breaking news
Morbi Today

ઇ–શ્રમિક કાર્ડ નહીં તો રેશનિંગનો જથ્થો નહીં: મોરબી કલેક્ટરનો તઘલખી નિર્ણય


SHARE







શ્રમિક કાર્ડ નહીં તો રેશનિંગનો જથ્થો નહીં: મોરબી કલેક્ટરનો તઘલખી નિર્ણય

સરકાર દ્વારા ઇ શ્રમ કાર્ડ કાઢવામાં આવી રહ્યા છે જોકે આ કાર્ડ કઢાવવા માટે ગયેલા લોકોને ટેકનિકલ ખમીના લીધે અગાઉ ધકા પણ થાય છે ત્યારે હાલમાં મોરબીમાં કલેક્ટર  દ્વારા એવો તઘલખી નિર્ણય કરવામાં આવ્યો છે કે, “ઇ-શ્રમ કાર્ડ ન કઢાવનારા રેશનકાર્ડ ધારકોને અનાજચોખાખાંડ નહિ આપવામાં આવે” ? જેથી ઘણા ગરીબ પરિવારો રાશાનની વસ્તુઓથી વંચિત રહે તેવી શક્યતા છે

મોરબી જીલ્લામાં “શ્રમ કાર્ડ ન કઢાવ્યું હોય તેમને અનાજચોખાખાંડમીઠું કે અન્ય ચીજ વસ્તુઓ આપવામાં નહીં આવે તેવો કલેકટર દ્વારા હુકમ કરવામાં આવેલ છે ત્યારે મોરબી કલેકટરના આ હુકમથી ઘણા ગરીબ પરિવારના લોકોને રાશાનની વસ્તુઓ ન મળે તેવી પરિસ્થિતી ઊભી થાય તેવી શકયા છે ત્યારે જવાબદાર અધિકારી દ્વારા મોરબી જીલ્લામાં ઇશ્રમ કાર્ડ કામગીરી પણ થાય અને ગરીબો રાશાનની વસ્તુઓથી વંચિત પણ ન રહે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવે તે જરૂરી છે






Latest News