ટંકારા તાલુકાનાં કારખાનેદારને હનીટ્રેપમાં ફસાવવાની ટીપ આપનારની ધરપકડ
હળવદમાં 7 અરજદારોને પોલીસે મોબાઈલ ફોન શોધી આપ્યા
SHARE
હળવદમાં 7 અરજદારોને પોલીસે મોબાઈલ ફોન શોધી આપ્યા
તેરા તુજકો અર્પણ અંતર્ગત જુદાજુદા વિસ્તારમાં મોબાઈલ ફોન શોધીને પરત આપવામાં આવી રહ્યા છે ત્યારે હળવદ તાલુકા પોલીસે અરજદારોના ખોવાયેલા 7 મોબાઈલ ફોન જેની કિંમત 1.27 લાખ થાય છે તે શોધીને અરજદારોને પરત આપેલ છે. આ કામગીરીમાં હળવદ પીઆઈ આર.ટી. વ્યાસની સૂચના મુજબ સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી.