મોરબીની OSEM- GSEB સ્કૂલ દ્વારા યોજાયો ભવ્ય Expo Vista 2024 કાર્યક્રમ યોજાયો વોટર રોકેટ ઉડાડવામાં મોરબીની સાર્થક શાળા સમગ્ર રાજ્યમાં પ્રથમ ત્રણ ક્રમે વાંકાનેરમાં ગાળો દેવાનો ખાર રાખીને મિત્રએ જ કરી મિત્રની હત્યા: પોલીસ-પરિવારને ગુમરાહ કરવા માટે લાશને ચેકડેમમાં ફેંકી દીધી મોરબીના ટિંબડી ગામના પાટિયા પાસેથી ત્રણ ચોરાઉ બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબીના પંચાસર ગામે વાડીએ ઝેરી દવા પી યુવાને કર્યો આપઘાત મોરબી નજીક સેન્ટ્રો ગાડીમાંથી 75 બોટલ દારૂ ઝડપાયો, 1.46 લાખનો મુદામાલ કબજે: આરોપીની શોધખોળ હળવદના જુના દેવળળીયા ગામે કપાસના વાવેતરમાં ખાડો ખોદતાં બીયરના 35 ટીન નીકળ્યા: આરોપીની શોધખોળ માળીયા (મી)ના ગુલાબડી વિસ્તારમાં મીઠાના કારખાને જવા માટેના રસ્તા બાબતે સામસામે મારા મારી: બંને પક્ષેથી ફરિયાદ નોંધાઈ
Breaking news
Morbi Today

મોરબી અને માળીયા (મી)માં જુગારની રેડ : ૧૦ જુગારી પકડાયા, ત્રણની શોધખોળ


SHARE











મોરબી અને માળીયા (મી)માં જુગારની રેડ : ૧૦ જુગારી પકડાયા, ત્રણની શોધખોળ

માળીયા મીયાણામાં વાગડીયા ઝાપા બાજુમા આવેલ પોસ્ટ ઓફિસની પાસે જાહેરમાં વરલી જુગારના આંકડા લેવામાં આવતા હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે ત્યાં રેડ કરીને ૧૦,૦૩૦ ના મુદામાલ સાથે ત્રણની ધરપકડ કરી હતી અને ત્રણને પકડવા માટે તજવીજ ચાલી રહી છે.

બનાવની જાણવા મળતી માહિતી મુજબ માળીયા મીયાણામાં વાગડીયા ઝાપા બાજુમા આવેલ પોસ્ટ ઓફિસની પાસે જાહેરમાં વરલી જુગારના આંકડા લેવામાં આવતા હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે ત્યાં રેડ કરી હતી ત્યારે એસટીએચએલ ઉપરથી સલમાનભાઇ હુશૈનભાઇ સંધવાણી (ઉ-૨૪) રહે.જુના રેલ્વે સ્ટેશન પાસે વાડા વિસ્તાર માળીયા, સિંકદર સુભાનભાઇ જેડા (ઉ-૨૦) રહે.મોટી બજાર માળીયા હિતેશભાઇ નારણભાઇ ચાવડા (ઉ-૩૦) રહે. મેઇન બજાર માળીયા વાળાની રૂપીયા ૧૦,૦૩૦ ના મુદામાલ સાથે ધરપકડ કરેલ છે અને હુશૈનભાઇ કાસમભાઇ સંધવાણી રહે.જુના રેલ્વે સ્ટેશન પાસે વાડા વિસ્તાર, કાસમભાઇ હુશૈનભાઇ સંધવાણી રહે.જુના રેલ્વે સ્ટેશન પાસે વાડા વિસ્તાર અને ભગતભાઇ રહે.ધ્રાંગધ્રા વાળાની ધરપકડ કરવા માટે કવાયત કરવામાં આવી રહી છે.

મોરબી જુગાર

મોરબી જુના બસ સ્ટેશન પાછળ મચ્છીપીઠ તકીયા પાસે જાહેરમાં જુગાર રમતા હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે ત્યાં રેડ કરી હતી ત્યારે ઇદરીશ ગુલામભાઇ મોવર ઉ.૧૮, ઇર્શાદ ઇકબાલભાઇ ત્રાયા ઉ.૨૮, નીજામુદિન યુસુફશા શાહમદાર ઉ.૨૫, સમીરભાઇ હનીફભાઇ ભટી .૨૦, અસલમભાઇ કરીમભાઇ માણેક .૨૦, તોફીકશા ફારૂકશા શાહમદાર .૨૬ અને દિલીપ ઉર્ફે ટકો કાનજીભાઇ ઉભડીયા ઉ.૨૨ રહે. બધા જ મોરબી વાળા જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે રોકડા ૩૪૩૦ મો મુદામાલ કબ્જે કરીને આગળની કાર્યવાહી કરેલ છે.






Latest News