મોરબી તાલુકામાં લેવાયેલ NMMS પરીક્ષાની મોક ટેસ્ટમાં માધાપરવાડી શાળાની બાળાએ મેળવ્યો પ્રથમ નંબર
બેગ લેસ ડે: મોરબી જિલ્લાની પાનેલી પ્રાથમિક શાળામાં આનંદ મેળો યોજાયો
SHARE









બેગ લેસ ડે: મોરબી જિલ્લાની પાનેલી પ્રાથમિક શાળામાં આનંદ મેળો યોજાયો
ગુજરાતની સરકારી શાળાઓમાં બેગ લેસ ડે કાર્યક્રમ ચલાવવામાં આવે છે. આવી જ એક આનંદ મેળોનો કાર્યક્રમ મોરબી જિલ્લાની પાનેલી પ્રાથમિક શાળામાં ઉજવવામાં આવ્યો હતો જે અંતર્ગત બાળકો શાળાએ આવીને પોતપોતાની આવડત અનુસાર અલગ અલગ ખાવાની વાનગીઓ બનાવી અને પોતે જ અલગ અલગ સ્ટોલ બનાવીને તેનું વેચાણ કર્યું હતું. આ કાર્યક્રમ અંતર્ગત બાળકોને ગમ્મત સાથે જ્ઞાન મળી રહે તેવું આયોજન કરવામાં આવ્યું હતું અને આ કાર્યક્રમને સફળ બનાવ શાળાના આચાર્ય સહિતના સ્ટાફે જહેમત ઉઠાવી હતી.
