મોરબી શહેરમાં અર્બન એટલાસ પ્રોજેક્ટ અંતર્ગત ડ્રોન સર્વે અને GIS આધારિત સર્વે કામગીરી શરૂ મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રૂપ દ્વારા સરકારી શાળા અને વંચિત વિસ્તારના બાળકોને હનુમાન અંશ ધાર્મિક બતાવવામાં આવી મોરબીના મહેન્દ્રનગર પાસે ટ્રક ચાલકે બોલેરોને ટકકર મારતા વૃધ્ધા સારવારમાં મોરબીમાં રિક્ષા ચાલકે બાઈકને હડફેટે સરકારી કર્મચારીનું મૃત્યુ થવાના કેસમાં ૪૨ લાખનુ વળતર ચૂકવવા આદેશ મોરબી જિલ્લામાં JOSH ટીમના માધ્યમથી ટીબી મુક્ત ભારત અભિયાનને વેગ અપાયો ખેલ મહાકુંભ: મોરબી મહાપાલિકાકક્ષા તથા ગ્રામ્ય અને જિલ્લાકક્ષાની સ્પર્ધાઓનો કાર્યક્રમ જાહેર કરાયો મોરબીના કલેક્ટર સ્વપ્નિલ ખરેની હાજરીમાં ભેરડા ખાતે આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસની ઉજવણી કરાઈ મોરબીના શ્રી આશાપુરા ગ્રુપ દ્વારા માતાના મઢ જતા પદયાત્રીઓ માટે ૧૮ વર્ષથી હરતો ફરતો સેવા કેમ્પ
Breaking news
Morbi Today

મોરબીના સોઓરડી મેઇન રોડ પાસે કાચા પાકા દબાણો ઉપર સરકારી બુલડોઝર ફરી વળ્યું


SHARE









મોરબીના સોઓરડી મેઇન રોડ પાસે કાચા પાકા દબાણો ઉપર સરકારી બુલડોઝર ફરી વળ્યું

મોરબી મહાપાલિકાની ટીમ દ્વારા દર બુધવારે મોરબીના કોઈ એક મેઇન રોડની આસપાસમાં વર્ષોથી કરવામાં આવેલા કાચા પાકા દબાણોને દૂર કરવા માટેની કામગીરી કરવામાં આવી રહી છે તેના ભાગરૂપે આજે મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં સોઓરડી મેઇન રોડ સહિતના વિસ્તારમાં જે કાચા પાકા દબાણો છેલ્લા ઘણા વર્ષોથી કરવામાં આવ્યા હતા તે દબાણને દૂર કરવા માટેની કામગીરી શરૂ કરવામાં આવી હતી અને કમિશનર સહિતના અધિકારીઓની હાજરીમાં સરકારી બુલડોઝર કાચા પાકા દબાણો ઉપર ફરી વળ્યા હતા અત્રે ઉલ્લેખનીય છે કે મોરબી નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બની અને આ મહાનગરપાલિકાના પ્રથમ મ્યુનિસિપલ કમિશનર સ્વપ્નિલ ખરે દ્વારા મોરબીનો ચાર્જ સંભાળવામાં આવ્યો ત્યાર બાદથી મોરબીના મુખ્ય માર્ગની આજુબાજુમાં થયેલા કાચા પાકા દબાણોને દૂર કરવા માટેની કામગીરી કરવામાં આવી રહી છે અને તેના જ ભાગરૂપે આજે મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં વન વીક વન રોડ અંતર્ગત સરકારી બુલડોઝર ફેરવીને દબાણો તોડી પાડવામાં આવ્યા છે




Latest News