ઉડ્ડયન મંત્રીને વિમાની સેવા માટે સાંસદ વિનોદ ચાવડા-ધારાસભ્ય શ્રીમતિ માલતીબેન મહેશ્વરીએ કરી રજૂઆત મોરબીની અણિયારી ચોકડી પાસેથી 10 પાડાને કતલખાને લઈ જતાં વાહન સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડાયા મોરબી મહાપાલિકામાં બ્રહ્મસમાજના નવનિયુક્ત ચેરમેન-વાઇસ ચેરમેનનું પરશુરામ યુવા ગ્રૂપ દ્વારા કરાયું સન્માન ટંકારામાં ૧૧ ઓગસ્ટે ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન મોરબીમાં જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય દિનની ઉજવણી મોટા દહીસરા ખાતે કરાશે: કલેક્ટરના અધ્યક્ષ સ્થાને સમીક્ષા બેઠક યોજાઇ મોરબી જિલ્લામાં વરસાદ દરમ્યાન મૃત્યુ પામેલા મૃતકોના પરિવારજનોને મંત્રી-ધારાસભ્યની હાજરીમાં સહાયના ચેક અર્પણ રહસ્ય અકબંધ: મોરબીના વીરપરડા ગામ પાસે 40 થી 50 કિલોમીટરની ઝડપે પવન હોવા છતાં કુવાનું પાણી હવે શાંત મોરબી નજીક બંધ પડેલા સિરામિક કારખાનામાંથી સીઆઇડીની ટીમે 840 બોરી યુરિયા ખાતરનો જથ્થો ઝડપી લીધો: તપાસ શરૂ
Breaking news
Morbi Today

દેશમાં અમલમાં મૂકવામાં આવેલ ત્રણેય કૃષિ કાયદા પાછા લેવાશે, ખેડૂત આંદોલનને પૂરું કરવા અનુરોધ: નરેન્દ્ર મોદી


SHARE







દેશમાં અમલમાં મૂકવામાં આવેલ ત્રણેય કૃષિ કાયદા પાછા લેવાશે, ખેડૂત આંદોલનને પૂરું કરવા અનુરોધ: નરેન્દ્ર મોદી

આજે નરેન્દ્ર મોદીએ રાષ્ટ્ર જોગ સંબોધન કર્યું હતું જેમાં તેઓએ કેન્દ્ર સરકારે બનાવેલા ત્રણેય કૃષિ કાયદાને પાછા લેવાની જાહેરાત કરેલ છે અને તેઓએ કહ્યું છે કે, દેશમાં અમલમાં મૂકવામાં આવેલ નવા ત્રણ કૃષિ કાનૂન પાછા લેવામાં આવશે અને તેઓએ આંદોલન કરતાં ખેડૂતને આંદોલનને પૂરું કરવા અનુરોધ કર્યો હતો વધુમાં તેઓ પ્રકૃતિક ખેતીને સમર્થન આપવા માટે, એમએસપીને પ્રભાવી કરવા માટે ભવિષ્યને ધ્યાનમાં રાખીને કમિટી બનાવવામાં આવશે જેમાં કેન્દ્ર અને રાજય સરકારના પ્રતિનિધિ સહિતના લોકોને રાખવામા આવશે અને આ સરકાર કયાં ખેડૂતોના હિતમાં જ કામ કરે છે, કરી રહી છે અને કરતી રહેશે તેવું પણ તેઓએ કહ્યું હતું  






Latest News