મોરબીમાં સાર્થક વિદ્યામંદિર ખાતે વિદ્યાર્થીનીઓ માટે પ્રિ-નવરાત્રી યોજાઇ ટંકારાના તળાવમાં મગર દેખાયો: લોકોમાં ભયનો માહોલ ટ્રાફિક સમસ્યાનો આવશે અંત: હળવદની વેગડવાવ ફાટકે બનશે 76.19 કરોડના ખર્ચે ઓવરબ્રીજ મોરબીના સરદારબાગ પાસે બોલેરોની પાછળ બાઇક ઘૂસી જતાં યુવાનનું કમકમાટીભર્યું મોત સૌરાષ્ટ્ર યુનિ. યુથ ફેસ્ટીવલની વકતૃત્વ સ્પર્ધામાં મોરબીનો વિસ્મય ત્રિવેદી પ્રથમ ક્રમે વિજેતા મોરબીના કોર્પોરેટર નવનિતભાઈ કુંડારિયાની સૌરાષ્ટ્ર ઓઈલ મિલ એસો.ના પ્રમુખ પદે વરણી મોરબીના મહેન્દ્રનગર ગામે મન્ચુરીયનની લારીએ મારામારી : ત્રણ લોકો સારવારમાં મોરબીના જાંબુડીયા ગામે લોડર ચાલકે હડફેટે લેતા ત્રણ વર્ષના બાળકનું મોત
Breaking news
Morbi Today

હળવદ રોડના સિરામિક ઉધોગકારોનુ પ્રશંસનીય અને પ્રેરણાદાયી કાર્ય


SHARE









હળવદ રોડના સિરામિક ઉધોગકારોનુ પ્રશંસનીય અને પ્રેરણાદાયી કાર્ય

મોરબી જીલલાના હળવદ રોડ ઉપર આવેલ ઉંચી માંડલ ગામના રહેવાસી કોળી સમાજના રમેશભાઈ કરશનભાઈ થરેસાનુ ગંભીર બિમારીથી મૃત્યુ થયુ હતું.પિતાની છત્રછાયા ગુમાવેલ દિકરીઓ ચિ.મોનિકાબેન અને ચિ.ધર્મિષ્ઠાબેનના લગ્નનો પ્રસંગ આવતા બંને દિકરીઓને એક-એક લાખની ધનરાશિ કરિયાવર રૂપે હળવદ રોડના સિરામિક ઉદ્યોગકારોએ આપીને માનવતાનું ઉત્કૃષ્ઠ ઉદાહરણ પુરુ પાડ્યું છે.આ કાર્ય માટે સિરામિક ઉદ્યોગપતિ નરભેરામભાઇ સરડવા (એકોર્ડ ગૃપ), સંજયભાઇ માકાસણા (નિલસન ગૃપ) તેમજ નરેન્દ્રભાઈ સંધાત (લેક્સિકોન ગૃપે) જહેમત ઊઠાવી હતી સાથે ઉંચી માંડલ ગામના સરપંચ તેમજ સામાજિક આગેવાનો હાજર રહ્યા હતા.




Latest News