હળવદના સુંદરગઢ ગામેથી 500 લિટર દેશી દારૂ ભરેલ થાર-બોલેરો સહિત 15 લાખનો મુદામાલ કબ્જે: આરોપીઓની શોધખોળ મોરબીમાં વિહિપ માતૃશક્તિ દ્વારા બાલ સંસ્કાર અને સત્સંગ કેન્દ્રની શરૂઆત હળવદ ખાતે ૧૧ જુલાઈએ ઔદ્યોગિક ભરતી મેળો યોજાશે મોરબી: બાગાયત ખાતાની વિવિધ યોજનાઓ હેઠળ લાભ લેવા આઈ-ખેડૂત પોર્ટલ 19 મી સુધી ખુલ્લુ રહેશે ભાજપ-કોંગ્રેસમાં ભંગાણ: વાંકાનેર તાલુકામાં ભાજપ અને કોંગ્રેસના આગેવાનો આપમાં જોડાયા મોરબી: આંગણવાડી વર્કર-હેલ્પરોને બીએલઓની કામગીરી ન સોંપવાની માંગ મોરબીમાં લાલા જાગા મોચી સમાજના વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબીમાં રાજપૂત સમાજની જુદીજુદી ત્રણ સંસ્થાએ કરી પી.ટી.જાડેજા સામે થયેલ પાસા હુકમ રદ કરવાની માંગ
Breaking news
Morbi Today

માળીયા તાલુકામાથી સગીરાનું અપહરણ: રાજકોટના શખ્સની સામે નોંધાયો ગુનો


SHARE

















માળીયા તાલુકામાથી સગીરાનું અપહરણ: રાજકોટના શખ્સની સામે નોંધાયો ગુનો

માળીયા તાલુકાના ગ્રામ્ય વિસ્તારની અંદર રહેતા પરિવારની સગીર વયની દીકરીને લલચાવી ફોસલાવીને તેનું અપહરણ કરવામાં આવ્યું છે જેથી હાલમાં ભોગ બનનાર સગીરાના પિતા દ્વારા માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે અપહરણ, દુષ્કર્મ અને પોકસો સહિતની કલમ હેઠળ ગુનો નોંધીને આરોપીને પકડવા માટે અને સગીરાને શોધવા માટેની કવાયત શરૂ કરેલ છે

બનાવની જાણવા મળતી વિગત મુજબ માળીયા તાલુકાના ગ્રામ્ય વિસ્તારની અંદર રહેતા પરિવારની સગીર વયની દિકરીનું અપહરણ કરવામાં આવી છે જેથી કરીને હાલમાં ભોગ બનનાર સગીરાના પિતા દ્વારા માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે રાજકોટના કુવાડવા રોડ પર મણીનગર ચોકડી પાસે રહેતા દિલીપભાઈ ગોવિંદભાઈ ગોહેલ નામના શખ્સ સામે ફરિયાદ નોંધાવી છે જેને પોલીસે હાલમાં અપરણ, દુષ્કર્મ અને પોકસો સહિતની કલમ હેઠળ ગુનો નોંધીને આરોપીને પકડવા માટે અને સગીરાને શોધવા માટે કવાયત શરૂ કરેલ છે




Latest News