ઉડ્ડયન મંત્રીને વિમાની સેવા માટે સાંસદ વિનોદ ચાવડા-ધારાસભ્ય શ્રીમતિ માલતીબેન મહેશ્વરીએ કરી રજૂઆત મોરબીની અણિયારી ચોકડી પાસેથી 10 પાડાને કતલખાને લઈ જતાં વાહન સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડાયા મોરબી મહાપાલિકામાં બ્રહ્મસમાજના નવનિયુક્ત ચેરમેન-વાઇસ ચેરમેનનું પરશુરામ યુવા ગ્રૂપ દ્વારા કરાયું સન્માન ટંકારામાં ૧૧ ઓગસ્ટે ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન મોરબીમાં જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય દિનની ઉજવણી મોટા દહીસરા ખાતે કરાશે: કલેક્ટરના અધ્યક્ષ સ્થાને સમીક્ષા બેઠક યોજાઇ મોરબી જિલ્લામાં વરસાદ દરમ્યાન મૃત્યુ પામેલા મૃતકોના પરિવારજનોને મંત્રી-ધારાસભ્યની હાજરીમાં સહાયના ચેક અર્પણ રહસ્ય અકબંધ: મોરબીના વીરપરડા ગામ પાસે 40 થી 50 કિલોમીટરની ઝડપે પવન હોવા છતાં કુવાનું પાણી હવે શાંત મોરબી નજીક બંધ પડેલા સિરામિક કારખાનામાંથી સીઆઇડીની ટીમે 840 બોરી યુરિયા ખાતરનો જથ્થો ઝડપી લીધો: તપાસ શરૂ
Breaking news
Morbi Today

મોરબી નજીક અકસ્માત સર્જીને બે યુવાનના મોત નિપજાવનારા આઇસર ચાલક સામે નોંધાયો ગુનો


SHARE







મોરબી નજીક અકસ્માત સર્જીને બે યુવાનના મોત નિપજાવનારા આઇસર ચાલક સામે નોંધાયો ગુનો

મોરબી વાંકાનેર હાઇવે ઉપર આવેલ લાલપર ગામ પાસે પાવરહાઉસ નજીક સર્વિસ રોડ ઉપરથી ડબલ સવારી બાઇક પસાર થઈ રહયું હતું ત્યારે આઇસરના ચાલકે બાઈકને હડફેટે લીધું હતું જેથી કરીને અકસ્માત સર્જાયો હતો જેમાં બાઇક ઉપર બેઠેકા યુપીના બે યુવાનોને ગંભીર ઇજાઓ થઈ હતી જેથી કરીને તે બંને યુવાનોના મોત નિપજ્યાં હતા જેથી કરીને હાલમાં આઇસરના ચાલકની સામે ફરિયાદ નોંધવામાં આવી છે






Latest News