મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

મોરબીમાં આવેલ રાષ્ટ્રીય પ્રાથમિક શાળા પરિવારના સદસ્યો વિધાનસભા ગૃહની મુલાકાતે પહોચાયા


SHARE







મોરબીમાં આવેલ રાષ્ટ્રીય પ્રાથમિક શાળા પરિવારના સદસ્યો વિધાનસભા ગૃહની મુલાકાતે પહોચાયા

હાલમાં ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર ચાલી રહ્યુ છે. અને મોરબીના ઘણા લોકો ગૃહની કામગીરી નિહાળવા માટે જઇ રહ્યા છે ત્યારે મોરબીની જુની શૈક્ષણિક સંસ્થા રાષ્ટ્રીય પ્રાથમિક શાળા પરિવારના સદસ્યો ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાની સાથે વિધાનસભા ગૃહ જોવા માટે ગયા હતા ત્યારે કાંતિભાઈ અમૃતિયા દ્વારા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ સાથે તેઓની મુલાકાત કરાવવામાં આવી હતી અને મોરબીના જાણીતા સેવાભાવી તબીબ ડો. હસ્તિબેન મેહતા જેઓએ પોતાની ૪૦ વર્ષના તબીબી  વ્યવસાયની સેવાકીય પ્રવૃતિઓની માહિતી મુખ્યમંત્રીને આપેલ હતી અને છેલ્લા ૭૫ વર્ષથી ચાલતી રાષ્ટ્રીય પ્રાથમિક શાળાની પ્રવૃતિની માહિતી ચિત્રલેખાબહેને દ્વારા આપવામાં આવી હતી. ત્યારે શાળા પરિવાર દ્વારા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને  સરસ્વતીની પ્રતિમા અર્પણ કરવામાં આવી હતી અને તેઓનું સન્માન કરવામાં આવ્યું હતું






Latest News