મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો મોરબી મહાપાલિકાના મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે નવરાત્રીની આસ્થાભેર ઉજવણી મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ RBSK અંતર્ગત બાળાઓનું HBA ચેક કરાયું ટંકારાના વિરપર ગામે ગૌ માતાના લાભાર્થે યોજાનાર નાટક હાલા મૌકૂફ ખેલ મહાકુંભ: મોરબીમાં બેડમિન્ટન, વોલીબોલ અને જુડોની સ્પર્ધાઓમાં રમતવીરોએ દર્શાવ્યું ઉત્કૃષ્ટ કૌશલ્ય મોરબી: ડૉ. આંબેડકર સફાઇ કામદાર આવાસ યોજના હેઠળ જિલ્લાના સફાઇ કામદારો તથા આશ્રિતોને મળશે 1.70 લાખની સહાય મોરબીના કલેકટરે જમીન રેવન્યુ શાખાની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કરાયું મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ
Breaking news
Morbi Today

મોરબીમાં હોસ્પિટલમાંથી મોબાઇલ ચોરીની ચોરી કરનારા આરોપીની ધરપકડ


SHARE









મોરબીમાં હોસ્પિટલમાંથી મોબાઇલ ચોરીની ચોરી કરનારા આરોપીની ધરપકડ

મોરબી શહેરમાં લગાવેલ નેત્રમ સી.સી.ટીવી કેમેરા તેમજ યુમન સોર્સીસથી બાતમીદારો આધારે અગાઉ થયેલ મોબાઈલ ચોરીમાં સંડોવાયેલ શખ્સ મોરબીના જુના બસસ્ટેન્ડમા શંકાસ્પદ હાલતમા હોવાની બાતમી મળી હતી જેના આધારે રાજદીપસિંહ રાણા, સિધ્ધરાજસિંહ જાડેજા તથા પૃથ્વીરાજસિંહ જાડેજાએ ત્યા જઈને આ શખ્સને પકડ્યો હતો અને તેની પ્રાથમિક પૂછપરછમાં મોરબીના શનાળા રોડ ઉપર આવેલ સમર્પણ હોસ્પીટલના પગથીયા ઉતરતા સમયે વર્ષ ૨૦૨૪ માં દેવરાજભાઇ ચતુરભાઇ નદેહારીયા રહે. રાતાભેર વાળાના ખીસ્સામાથી મોબાઇલ ચોરી આ શખ્સે કરી હતી અને તે ઘટના સીસીટીવી મા કેદ થયેલ હતી જે ગુનામાં પોલીસે તેને પકડીને યુકિત પ્રયુકિતથી પુછપરછ કરતા તેને જ મોબાઇલ ફોનની ચોરી કરેલા હોવાની કબુલાત આપી હતી અને તે ચોરાઉ મોબાઈલ આરોપીએ કોઇ અજાણ્યા ઇસમને વેચી નાખેલ હોવાનું પોલીસને જણાવ્યુ હતું જેથી પોલીસે આરોપી રોહીતભાઇ શત્રુભાઈ રામજીભાઈ મકવાણા (રર) રહે. ગોડલ વાળાની ધરપકડ કરી હતી અને આ આરોપી સામે ચોરી સહિત અગાઉ ત્રણ ગુના નોંધાયેલ છે.




Latest News