મોરબી આયુષ હોસ્પીટલના બાળરોગ વિભાગે ઈમરજન્સી સારવાર આપીને ૮ વર્ષના બાળકને ભયમુક્ત કર્યો
મોરબી જિલ્લા એસ.સી./એસ.ટી. કર્મચારી મંડળનું ચતુર્થ સ્નેહમિલન યોજાશે
SHARE







મોરબી જિલ્લા એસ.સી./એસ.ટી. કર્મચારી મંડળનું ચતુર્થ સ્નેહમિલન યોજાશે
મોરબી જિલ્લા એસ.સી./એસ.ટી. કર્મચારી મિત્રોના પરિવારીક સંબંધો વિકસાય અને એકબીજાને મદદરૂપ થઈ શકે એ હેતુથી કર્મચારી મિત્રોનું ચતુર્થ પરિવારીક સ્નેહમિલન આગામી તા.૨૬-૪-૨૫ ને શનિવારના રોજ યોજાવા જઈ રહ્યું છે.સ્નેહમિલનમાં તા.૧-૧-૨૪ પછી નિવૃત અને નવનિયુક્ત થયા હોય એવા કર્મચારીઓનું સન્માન કરવામાં આવશે જે માટે તેઓએ પોતાનુ રજીસ્ટ્રેશન કનુભાઈ ચૌહાણ મો.97122 33686 પાસે લખવાનું રહેશે.સ્નેહમિલનમાં કર્મચારી પરિવારના બાળકોનું મેરીટ આધારે ૧, ૨ અને ૩ નંબર આપીને સન્માન કરવામાં આવશે.જે બાબતનું રજીસ્ટ્રેશન રાહુલભાઈ પરમાર મો.9429 316821 ઉપર કરાવવાનું રહેશે.
મોરબી જિલ્લાના કર્મચારીઓએ પોતાનુ રજીસ્ટ્રેશન કરાવવા માટે મોરબી તાલુકો કુલદીપભાઈ સોલંકી-99981 72431, રમેશભાઈ ચાવડા-96382 03199, જશવંતભાઈ ચાવડા-87803 45808, માળિયા તાલુકો રાજેશભાઈ મકવાણા-99091 73873,અશોકભાઈ મકવાણા-79908 08993, ટંકારા તાલુકો જશવંતભાઈ ચાવડા-99098 74176, મહેશભાઈ રાણવા-96874 40025, વાંકાનેર તાલુકો ચેતનભાઈ બોસીયા-99789 80179, નરેન્દ્રભાઈ કાલરીયા-97225 00197, રમેશભાઈ જાદવ-85113 96056, હળવદ તાલુકો ઈશ્વરભાઈ પરમાર-96010 66996, હીરાલાલ રાઠોડ-94274 56309, સુનિલભાઈ મકવાણા-99048 43749 ઉપર નામ નોંધાવવાના રહેશે.કાર્યક્રમની તમામ પ્રકારની વિગતો અને પુછપરછ માટે ચમનભાઈ ડાભી-98257 95977 નો સંપર્ક કરવા યાદીમાં જણાવવામાં આવેલ છે

