ટંકારા તાલુકા પોલીસે પાંચ ચોરાઉ બાઉક સાથે બાઇક ચોર ગેંગના ચાર સાગરીતોને દબોચ્યા
મોરબી જિલ્લાનો જિલ્લા સ્વાગત-ફરિયાદ નિવારણ કાર્યક્રમ મોકુફ
SHARE









મોરબી જિલ્લાનો જિલ્લા સ્વાગત-ફરિયાદ નિવારણ કાર્યક્રમ મોકુફ
પંચાયતોની ચૂંટણીનું જાહેરનામું લાગુ પડતા બેઠક રદ્દ કરાઈ
રાજ્ય ચૂંટણી પંચ દ્રારા ડિસેમ્બર-૨૦૨૧ માં યોજાનાર ગ્રામ પંચાયતોની સામાન્ય તથા વિભાજન,મધ્યસ્થ ચૂંટણીના અનુસંધાને આદર્શ આચાર સંહિતા અમલમાં આવેલ છે.જેથી જિલ્લા સ્વાગત અને ફરીયાદ નિવારણની મિટીંગ કેજે આજે તા.૨૫-૧૧ ના રોજ યોજાનાર હતી તે મોકુફ રાખવામાં આવે છે. જેની મોરબી જિલ્લાની જાહેર જનતા તેમજ સંબંધિત અધિકારીઓએ નોંધ લેવી તેમ જિલ્લા નિવાસી અધિક કલેકટરે યાદીમાં જણાવેલ છે.
