મોરબીમાં તા.૧ ડીસેમ્બર વિશ્વ એઈડ્સ દિવસ અનસંધાને આરોગ્ય પ્રશ્નોતરી સ્પર્ધાનું આયોજન
મોરબી કલેકટર કચેરીમાં કર્મચારીઓએ આમુખનું વાંચન કર્યું
SHARE







મોરબી કલેકટર કચેરીમાં કર્મચારીઓએ આમુખનું વાંચન કર્યું
કલેક્ટર કચેરી ખાતે જિલ્લા કલેક્ટર જે.બી.પટેલની આગેવાની હેઠળ શુક્રવારના રોજ બંધારણ દિવસ નિમિત્તે કલેકટર કચેરીના સૌ કર્મચારીઓ આમુખનું વાંચન કર્યુ હતું. કલેક્ટર કચેરીના સભા ખંડમાં આયોજિત કાર્યક્રમમાં નાયબ મામલતદાર નીખીલભાઇ જોષીએ ઉપસ્થિત રાખવામાં આવેલ અધિકારી-કર્મચારીઓએ આમુખનું વાંચન કરાવ્યું હતું બંધારણ દિવસ નિમિત્તે આમુખ વાંચન કાર્યક્રમમાં જિલ્લા કલેકટર જે.બી.પટેલ ઉપરાંત, નિવાસી અધિક કલેકટરશ્રી એન.કે. મુછાર સહિત જિલ્લા કલેકટર કચેરીના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
