મોરબીમાં મંત્રી કાંતિભાઈ અમૃતિયાના અધ્યક્ષસ્થાને જિલ્લા ફરિયાદ સહ સંકલન સમિતિની બેઠક યોજાઈ ગાંધીનગર ખાતે વીજપોલ-કોરિડોરના વળતર સહિત 24 મુદાઓને લઈને ખેડૂતોની બે કેબિનેટ મંત્રી સાથે બેઠક યોજાઇ: મોરબી જીલ્લામાં સત્યાગ્રહ છાવણીનો સુખદ અંત આવે તેવા સંકેત મોરબીના ગાળા પાસે ટ્રક ચાલકે હડફેટે લેતા ઈજાગ્રસ્ત યુવતી સારવારમાં મોરબીના એલ.ઈ. ગ્રાઉન્ડમાં દશેરાએ રામલીલા-રાવણ દહનનો કાર્યક્રમ યોજાશે વાંકાનેરની જામસર સીઆરસી કક્ષાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજાયું મોરબી જલારામ મંદિરે સદાવ્રતમાં લંડન ખાતે રહેતા ગાંધી પરિવારે મહાપ્રસાદ યોજીને માતાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી મોરબીની નવી પીપળી પ્રાથમિક શાળામાં નવરાત્રીની ઉજવણી કરાઇ મોરબીમાં નવરાત્રિ નિમિતે મહિલા કોર્પોરેટર દ્વારા આંગણવાડીના બાળકોને લ્હાણીનું કરાયું વિતરણ
Breaking news
Morbi Today

મોરબીના સરતાનપર રોડે 108 ની ટીમે રસ્તમાં જ સગર્ભાની સફળ ડિલિવરી કરાવી


SHARE









મોરબીના સરતાનપર રોડે 108 ની ટીમે રસ્તમાં જ સગર્ભાની સફળ ડિલિવરી કરાવી

મોરબીના મહેન્દ્રનગર પાસે 108 હતી ત્યારે રેનસો સિરામિક સતનપર રોડથી ખાતેથી કોલ આવ્યો હતો કે કાંતાબેન લાલુભાઈ ને પ્રસૂતિની પીડા થઈ રહી છે જેથી તેઓને લઈને 108ની ટિમ આવી રહી હતી ત્યારે રસ્તામાં તેઓને પ્રસૂતિની પીડા વધી ગયેલ હતી જેથી ડિલિવરી રસ્તામાં જ કરાવવી પડે તેવી પરિસ્થિતીનું નિર્માણ થયું હતું ત્યારે ડો. પરમાર ના માર્ગદર્શનથી EMT પ્રવીણભાઈ મેર અને પાઇલોટ બ્રીજરાજસિંહએ મહિલાને ડિલિવરી કરવી હતી અને માતા તેમજ બાળકને  કોઈપણ તકલીફ થયેલ નથી અને તેઓને સારવાર આપીને ઢુવા પીએસસી ખાતે લઈ ગયેલ હતા




Latest News