વિપક્ષની ગેરહાજરી ન વર્તાઈ: મોરબી મહાપાલિકાની સામાન્ય સભાની બેઠકમાં સ્ટ્રીટ લાઇટ, રોડ, પાણી સહિતના પ્રશ્નોની ભાજપના જ કોર્પોરેટરોએ જડી વરસાવી, બિલ કાંડમાં આકરા પગલાં લેવાશે પણ કોની સામે તે યક્ષ પ્રશ્ન મોરબી વીસી ફાટક પાસે કાર ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાન સારવારમાં મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

મોરબી મહાપાલિકા વિસ્તારમાં પીએચસી ખાતે આરોગ્ય કેમ્પ યોજાયા


SHARE









મોરબી મહાપાલિકા વિસ્તારમાં પીએચસી ખાતે આરોગ્ય કેમ્પ યોજાયા

મોરબી મહાપાલિકા વિસ્તાર હેઠળના શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો દ્વારા વિવિધ વિસ્તારોમા આરોગ્ય કેમ્પનુ આયોજન કરવામા આવ્યુ હતુ જેમા લાભાર્થીઓની પ્રાથમિક તપાસ કરવામા આવી હતી અને જરુરી દવાઓ વિનામુલ્યે આપવામા આવેલ હતી. તદુપરાંત હાઇપરટેન્શન તથા ડાયાબિટીસ જેવા રોગો માટે સ્ક્રીનીંગ કરવામા આવ્યું હતું તથા આ રોગોથી બચવા માટેનું માર્ગદર્શન આપવામા આવ્યુ હતુ. હાલના સમયમા બિનચેપી રોગોનુ પ્રમાણ વધ્યુ હોઇ ૩૦ વર્ષથી વધુ ઉમરના તમામ લોકોએ નિયમિત હાઇપરટેન્શન તથા ડાયાબિટીસ માટે સ્ક્રીનીંગ કરાવવા માટે નજીકના આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવા યાદીમા જણાવ્યુ છે.




Latest News