મોરબી જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ દ્વારા ખેડૂતોના હિતમાં કૃષિ મંત્રીને કરાઇ રજૂઆત મોરબીમાં રાજકીય-સામાજિક આગેવાનોની હાજરીમાં જિલ્લા રાજપૂત સમાજ દ્વારા યોજાશે સરસ્વતી સન્માન સમરોહ મોરબીમાં કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાંની માંગ સાથે વિદ્યાર્થીઓ અને કોંગ્રેસ-આપનું વિરોધ પ્રદર્શન વાંકાનેરમાં ધોળા દિવસે વૃદ્ધ પાસેથી રોકડા રૂપિયા-ડૉક્યુમેન્ટ ભરેલ થેલાની લૂંટના ગુનામાં 3 બાળ કિશોર ઝડપાયા વાંકાનેરના ગઢિયા ડુંગર વિસ્તારમાં આવેલ ગૌશાળામાં દીપડાએ વાછરડીનું કર્યું મારણ: ફોરેસ્ટ વિભાગ દોડતો મોરબીમાં શુક્રવારે જગન્નાથજીની પાંચમી ભવ્ય રથયાત્ર નીકળશે બેટી બચાવો, બેટી પઢાવો: મોરબીમાં વિદ્યાર્થિનીઓ સાથે મંગળવારે યોજાશે કોફી વિથ કલેક્ટર કાર્યક્રમ મોરબી એ ડિવિઝન પોલીસે રહેણાંક મકાનમાં રેડ કરી ૧૦ બોટલ દારૂ પકડ્યો, દંપતીની શોધખોળ
Breaking news
Morbi Today

મોરબી નવયુગ ગૃપ ઓફ એજયુકેશનનું એસએસસીમાં ઝળહળતું પરિણામ: 53 વિદ્યાર્થીઓ A1 ગ્રેડ


SHARE







મોરબી નવયુગ ગૃપ ઓફ એજયુકેશનનું એસએસસીમાં ઝળહળતું પરિણામ: 53 વિદ્યાર્થીઓ A1 ગ્રેડ

ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા તાજેતરમાં ધો.10 નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે જેમાં મોરબી શહેરમાં રીઝલ્ટના રાજા તરીકે જાણીતી નવયુગ વિદ્યાલયના વિદ્યાર્થીઓ ઝળહળતી સફળતા મેળવી છે.

મોરબી નવયુગ વિદ્યાલયના કુલ 275 વિદ્યાર્થીઓએ ધો. 10 ની પરીક્ષા આપેલ હતી જેમાંથી 274 વિદ્યાર્થીઓ પાસ થયા છે અને શાળાનું પરિણામ 99.64% આવ્યું છે જો વિદ્યાર્થીઓને મેળવેલ પીઆર અને ગ્રેડ ઉપર નજર કરીએ તો 53 વિદ્યાર્થીને A1 ગ્રેડ, 82 વિદ્યાર્થીA2 ગ્રેડ મળે છે. જયારે 17 વિદ્યાર્થીને 99 થી વધુ PR, 61 વિદ્યાર્થીને 95 થી વધુ PR, 99 વિદ્યાર્થીને 90 થી વધુ PR મળ્યા છે આમ બોર્ડની પરીક્ષામાં ઝળહળતું પરિણામ મેળવવા બદલ તમામ વિદ્યાર્થીઓને સંસ્થાના પ્રમુખ પી.ડી.કાંજીયાએ શુભેચ્છાઓ પાઠવી હતી અને આ વિદ્યાર્થીઓને ઝળહળતા પરિણામ સુધી પહોચાડવા માટે જહેમત ઉઠાવનારા શિક્ષકો સહિતની ટીમને અભિનંદન પાઠવ્યા હતા. 






Latest News