મોરબીમાં સ્કૂલના ઝઘડા બાદ બાળકો વચ્ચે ગરબી ચોક પાસે મારામારી, મોટાઓ વચ્ચે છરીઓ ઉડી અમારી ગાય કતલખાને ન જાય: ટંકારાના લજાઈ ગામે ગાયોના લાભાર્થે યોજાયેલ નાટકમાં 13 લાખનું દાન મળ્યું મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવવા મહાપાલિકામાં સ્ટિકર લાગ્યા: હવે શિવાજી મહારાજના વિચારો મુજબ કાર્યવાહી કરવા હિન્દુ સંગઠનોની ચીમકી માળિયા (મી) હળવદ રોડે બોલેરોની પાછળ ટ્રક અથડાતાં અકસ્માત: મિતાણા પાસે કાર ચાલકે હડફેટે લેતા ઇજા પામેલા વૃદ્ધ સારવારમાં માળિયા (મી) ના ખાખરેચી ગામ નજીક કારખાનાના કવાર્ટરમાં બીમારીથી કંટાળી ગયેલા યુવાને જીવનનો અંત આણ્યો વાંકાનેર તાલુકામાં અપમૃત્યુના બે બનાવ: એક યુવાનનું વીજ શોટ લાગતા મોત બીજાએ જીવન ટુકવ્યું મોરબીમાં પક્ષીઓને ફાયદો નહીં, નુકશાન કરે તેવી પ્રવૃતિ પક્ષી પ્રેમીઓએ બંધ કરવી જોઈએ: જીતુભાઇ ઠક્કર મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો
Breaking news
Morbi Today

મોરબીમાં શુક્રવારે જગન્નાથજીની પાંચમી ભવ્ય રથયાત્ર નીકળશે


SHARE









મોરબીમાં શુક્રવારે જગન્નાથજીની પાંચમી ભવ્ય રથયાત્ર નીકળશે

મોરબીમાં હરે કૃષ્ણ સત્સંગ કેન્દ્ર જગન્નાથજીની પાંચમી ભવ્ય રથયાત્ર નું આયોજન કરવામાં આવ્યું છે અને મોરબીના સનાળા બાયપાસ રોડ ઉપર આવેલ મોર્ડન હોલ ખાતેથી તા. 24/7/2026 ને શુક્રવારે બપોર પછી 4 વાગ્યે મોરબીમાં રથયાત્રા નીકળશે.

મોરબીમાં શુક્રવારે જે રથયાત્રા નીકળશે તે મોર્ડન હોલથી દલવાડી સર્કલ, ઉમિયા સર્કલ, નવા બસ સ્ટેન્ડ, બાપાસીતારામ ચોક, રવાપર ચોકડી, એસ.પી. રોડ, અવની ચોકડી, ઉમિયા સર્કલ અને મોર્ડન હોલ ખાતે રથયાત્રાને પૂરી કરવામાં આવશે. આ રથયાત્રામાં જગન્નાથજી, બલદેવજી અને બહેન સુભદ્રા વિશાળ રથ ઉપર આરૂઢ થશે અને મોરબીવાસીઓને દર્શન આપશે. જેથી મોરબીવાસીઓ ભગવાન જગન્નાથજીના દર્શન કરવા અને ભગવાનનો રથ ખેંચવા અચૂક પધારવા માટે આયોજકોએ આહ્વાન કર્યું છે. અને આ રથયાત્રા બાદ મહાપ્રસાદની વ્યવસ્થા મોર્ડન હૉલ ખાતે કરવામાં આવી છે અને વધુ માહિતી માટે ડો. અતુલ વિષ્ણુ દાસ (7016707756)નો સંર્પક કરવા માટે જણાવ્યુ છે.




Latest News