મોરબીની પી.જી.પટેલ કોલેજમાં BBA ના વિદ્યાથીઓ માટે  લીડરશીપ ટ્રેનીંગ સેમીનાર યોજાયો મોરબીમાં નેશનલ હાઇવે-સર્વિસ રોડના પ્રશ્નો ઉકેલવા કેન્દ્રિય મંત્રીને સિરામિક એસો.ની રજૂઆત મોરબી જિલ્લાના વિવિધ પ્રશ્નોની જિલ્લા-શહેર કોંગ્રેસનાં પ્રમુખે રાજ્યના ચીફ સેક્રેટરીને કરી રજૂઆત માળીયા (મી) તાલુકા કોર્ટ ખાતે સુપર મેગા નેત્રયજ્ઞ કેમ્પનું આયોજન મોરબીની યુ. એન. મહેતા આર્ટ્સ કોલેજમાં રાષ્ટ્રીય ખેલ દિવસની ઉજવણીના ભાગરૂપે કાર્યક્રમ યોજાયો મોરબીમાં ઈમરજન્સી ઓપરેશન સેન્ટરનું જિલ્લા પંચાયત પ્રમુખ-ધારાસભ્યોની હાજરીમાં કરાયું લોકાર્પણ હળવદમાં શહેરીજનોને સ્વચ્છતા બાબતે જાગૃત કરવા શેરી નાટકો-પપેટ શો યોજાયા માય થેલી: ટંકારા પાલિકા લોકોને જુના કાપડમાંથી બનાવી આપશે વિનામૂલ્યે થેલી
Breaking news
Morbi Today

મોરબીના મહેન્દ્રનગર ગામે લોકોની મુશ્કેલીઓ જાણવા માટે કમિશ્નર સ્વપનિલ ખરે રૂબરૂ પહોચ્યા


SHARE

















મોરબીના મહેન્દ્રનગર ગામે લોકોની મુશ્કેલીઓ જાણવા માટે કમિશ્નર સ્વપનિલ ખરે રૂબરૂ પહોચ્યા

મોરબી જીલ્લા પંચાયતના સદસ્ય જાનકીબેન જીજ્ઞેશભાઇ કૈલા દ્રારા લેખીતમાં મહેન્દ્રનગર ગામે ૫ડતી મુશ્કેલીઓ બાબતે મોરબીના કમિશ્નર સ્વપનિલ ખરેને રજૂઆત કરવામાં આવી હતી જેથી કરીને કમિશ્નર સ્વપ્નિલ ખરે તથા ડેપ્યુટી કમિશ્નર સંજયભાઇ સોની મહેન્દ્રનગર ગામે આવ્યા હતા અને ગામની તેઓએ રૂબરૂ મુલાકાત લીધેલ હતી આ મુલાકાત સમયે ગામના આગેવાનો જીજ્ઞેશભાઇ કૈલા, મુકેશભાઇ ગામી, મનસુખભાઇ આદ્રોજા, મનોજભાઇ કાવર, વિરજીભાઇ કાવર, મહેન્દ્રભાઇ, રાજેશભાઇ, દિનકરભાઇ, દિલી૫ભાઇ ધોરયાણી, કેતનભાઈ બોપલિયા સહિતના ઘણા લોકો હાજર રહ્યા હતા અને ખાસ કરીને મહેન્દ્રનગર ગામના લોકોને ૫ડતી મુશ્કેલીઓ બાબતે સમીક્ષા કરી હતી અને તે મુશ્કેલીઓનું વહેલી તકે નિવારણ કરવામાં આવશે તેવુ આસ્વાસન અધિકારી દ્વારા આપવામાં આવ્યું હતું.




Latest News