મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો મોરબી મહાપાલિકાના મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે નવરાત્રીની આસ્થાભેર ઉજવણી મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ RBSK અંતર્ગત બાળાઓનું HBA ચેક કરાયું ટંકારાના વિરપર ગામે ગૌ માતાના લાભાર્થે યોજાનાર નાટક હાલા મૌકૂફ ખેલ મહાકુંભ: મોરબીમાં બેડમિન્ટન, વોલીબોલ અને જુડોની સ્પર્ધાઓમાં રમતવીરોએ દર્શાવ્યું ઉત્કૃષ્ટ કૌશલ્ય મોરબી: ડૉ. આંબેડકર સફાઇ કામદાર આવાસ યોજના હેઠળ જિલ્લાના સફાઇ કામદારો તથા આશ્રિતોને મળશે 1.70 લાખની સહાય મોરબીના કલેકટરે જમીન રેવન્યુ શાખાની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કરાયું મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ
Breaking news
Morbi Today

મોરબીના વણકર વાસ વિસ્તારમાં અચાનક હાઈ વોલ્ટેજ આવતા આશરે ૧૦૦ જેટલા મકાનોના ઇલેક્ટ્રીક ઉપકરણને નુકશાન


SHARE









મોરબીના વણકર વાસ વિસ્તારમાં અચાનક હાઈ વોલ્ટેજ આવતા આશરે ૧૦૦ જેટલા મકાનોના ઇલેક્ટ્રીક ઉપકરણને નુકશાન

મોરબીના વણકરવાસ વિસ્તારમાં અચાનક હાઈ વોલ્ટેજ આવતા આશરે ૧૦૦ જેટલા મકાનો ના ઇલેક્ટ્રીક ઉપકરણ ને નુકશાન થયું છે.

મોરબી જેલ રોડ પર આવેલ વણકર વાસ વિસ્તાર માં થાંભલો બદલવા નો હોય સવાર થી લાઈટ ન  હતી. જ્યારે થાંભલો બદલી ને છેડા આપ્વ બાબતે કોઈ ચૂક થતા અચાનક લાઈટ આવતા હાઈ વોલ્ટેજ ની સમસ્યા થઈ હતી જેના લીધે રોજ નું લઈ ને રોજ નું ખાતા હોય એવા શ્રમ જીવી મજૂરીયાત વર્ગ ના લોકો ના ઇલેક્ટ્રિક ઉપકરણો જેવા કે બલ્બ, પંખા, કુલર, ટી.વી., ફ્રીઝ, એ.સી. જેવા ઉપકરણો ને નુકશાન થયેલ હતું. આથી પી.જી.વી.સી.એલ. ના કોટ્રેક્ટરર નું ભૂલ ના કારણે ગરીબ લોકોનુ ભારે નુકશાન થયેલ હોય સ્થાનિક લોકો એ યોગ્ય વળતળ ની માંગ કરેલ હતી...




Latest News