મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો મોરબી મહાપાલિકાના મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે નવરાત્રીની આસ્થાભેર ઉજવણી મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ RBSK અંતર્ગત બાળાઓનું HBA ચેક કરાયું ટંકારાના વિરપર ગામે ગૌ માતાના લાભાર્થે યોજાનાર નાટક હાલા મૌકૂફ ખેલ મહાકુંભ: મોરબીમાં બેડમિન્ટન, વોલીબોલ અને જુડોની સ્પર્ધાઓમાં રમતવીરોએ દર્શાવ્યું ઉત્કૃષ્ટ કૌશલ્ય મોરબી: ડૉ. આંબેડકર સફાઇ કામદાર આવાસ યોજના હેઠળ જિલ્લાના સફાઇ કામદારો તથા આશ્રિતોને મળશે 1.70 લાખની સહાય મોરબીના કલેકટરે જમીન રેવન્યુ શાખાની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કરાયું મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ
Breaking news
Morbi Today

મોરબીના ઘુંટુ ગામેથી સગીરાનુ અપહરણ કરીને દુષ્કર્મ આચરનાર આરોપી પકડાયો


SHARE









મોરબીના ઘુંટુ ગામેથી સગીરાનુ અપહરણ કરીને દુષ્કર્મ આચરનાર આરોપી પકડાયો

મોરબીના ઘુંટુ ગામે રહેતા પરિવારની સગીર વયની દીકરીને લલચાવી ફોસલાવીને અપહરણ કરવામાં આવ્યું હતું અને ત્યાર બાદ તેણીની સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યુ હતું જેની ફરિયાદ નોંધાઈ હતી. તે ગુનામાં તાલુકા પોલીસ દ્વારા મૂળ મધ્યપ્રદેશના ઇસમની ધરપકડ કરવામાં આવેલ છે.

મોરબી તાલુકા પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે મૂળ ધોરાજીના અને હાલ ઘુંટુ પાસે રહીને મજુરી કામ કરતા પરિવારની ૧૫ વર્ષની સગીરવયની દીકરીને લલચાવી ફોસલાવીને બદકામના ઇરાદે અપહરણ કરીને લઈ જવામાં આવી હતી અને બાદમાં તેણીની સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. જે બનાવની સગીરાના પિતા દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી હતી. તે ગુનાની તપાસ તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઇ એસ.કે.ચારેલ દ્વારા કરવામાં આવી હતી અને આરોપી જગદીશ બિહારીભાઈ આહીરવાલ (૨૧) રહે. હાલ નેલકો સિરામિક લેબર કવાટર જુના ઘુંટુ રોડ મોરબી મૂળ રહે. ગુરજામર ગામ જી.સાગર મધ્યપ્રદેશ વાળાની ધરપકડ કરવામાં આવી હતી.




Latest News