મોરબીમાં સ્કૂલના ઝઘડા બાદ બાળકો વચ્ચે ગરબી ચોક પાસે મારામારી, મોટાઓ વચ્ચે છરીઓ ઉડી અમારી ગાય કતલખાને ન જાય: ટંકારાના લજાઈ ગામે ગાયોના લાભાર્થે યોજાયેલ નાટકમાં 13 લાખનું દાન મળ્યું મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવવા મહાપાલિકામાં સ્ટિકર લાગ્યા: હવે શિવાજી મહારાજના વિચારો મુજબ કાર્યવાહી કરવા હિન્દુ સંગઠનોની ચીમકી માળિયા (મી) હળવદ રોડે બોલેરોની પાછળ ટ્રક અથડાતાં અકસ્માત: મિતાણા પાસે કાર ચાલકે હડફેટે લેતા ઇજા પામેલા વૃદ્ધ સારવારમાં માળિયા (મી) ના ખાખરેચી ગામ નજીક કારખાનાના કવાર્ટરમાં બીમારીથી કંટાળી ગયેલા યુવાને જીવનનો અંત આણ્યો વાંકાનેર તાલુકામાં અપમૃત્યુના બે બનાવ: એક યુવાનનું વીજ શોટ લાગતા મોત બીજાએ જીવન ટુકવ્યું મોરબીમાં પક્ષીઓને ફાયદો નહીં, નુકશાન કરે તેવી પ્રવૃતિ પક્ષી પ્રેમીઓએ બંધ કરવી જોઈએ: જીતુભાઇ ઠક્કર મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો
Breaking news
Morbi Today

મોરબી જિલ્લાના ચરાડવા પાસે આવેલ મહાકાળી આશ્રમના મહંત દયાનંદગીરી બાપુ બ્રહ્મલીન થયા


SHARE









મોરબી જિલ્લાના ચરાડવા પાસે આવેલ મહાકાળી આશ્રમના મહંત દયાનંદગીરી બાપુ બ્રહ્મલીન થયા

મોરબી જિલ્લાના હળવદ તાલુકામાં આવેલ ચરાડવા ગામ પાસે મહાકાળી આશ્રમ આવેલ છે જે મોરબી જિલ્લામાં લોકો સહિત અનેક લોકો માટે આસ્થાનું કેન્દ્ર છે ત્યના મહાકાળી માતાજી મંદિરના મહંત દયાનંદગીરી બાપુ તા 23 ના રોજ વહેલી સવારે 5:30 વાગ્યે બ્રહ્મલીન થાય છે જેથી ભક્તોઆ શોકનો માહોલ છવાયો છે. અને આશ્રમ ખાતેથી ચરાડવાનગરમાં 11:30 વાગ્યે પાલખીમાં અંતિમ દર્શન બાદ સાંજે 5:00 વાગ્યે સમાધી આપવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે દયાનંદગીરી બાપુનો જન્મ 4/11/1892 માં કાર્તિક સુદ પુનમના દિવસે થયો હતો. તેઓ 133 વર્ષના હતાં. 




Latest News