આનંદો ! મોરબીમાં મહાનગરપાલિકા દ્વારા જન્માષ્ટમી લોકમેળોનું કરાયું આયોજન મોરબીની પી.જી.પટેલ કોલેજના વિદ્યાર્થીઓએ આણંદમાં આવેલ અમૂલ ડેરીની અભ્યાસના ભાગરૂપે લીધી મુલાકાત મોરબીના ગ્રાહકને નિયમ મુજબ બોઇલરનું સર્ટી ન આપતા પંજાબની કંપનીને ગ્રાહક સુરક્ષા મંડળે ૨૩.૧૭ લાખ ચુકવવા આદેશ કર્યો મોરબીના જુના નાગડાવાસ ગામે તળાવમા અસંખ્ય માછલાના મોત પહેલો ઘા રાણાનો !: મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા પ્રોપેન ગેસના ભાવમાં ઘટાડો થાય તે પહેલા જ નેચરલ ગેસના ભાવમાં  3.25 રૂપિયાનો ઘટાડો મોરબી જિલ્લાની વિકાસ વાટિકાનું કલેક્ટર, ડીડીઓ સહિત ઉચ્ચ અધિકારીઓના હસ્તે વિમોચન કરાયું મોરબી: વાદળ છાયા વાતાવરણમાં કેટલીક બાબતોની કાળજી રાખી પ્રાકૃતિક કૃષિ પધ્ધતિને વધુ અસરકારક બનાવીએ મોરબીના જલારામ મંદિરે સદાવ્રતમાં પ્રસાદ યોજીને વિઠ્ઠલભાઈ રાદડીયાને શ્રધ્ધાંજલિ અર્પણ કરતા આગેવાનો
Breaking news
Morbi Today

મોરબીમાં લાયન્સ ક્લબ દ્વારા વિનામૂલ્યે પક્ષીઓ માટે પાણીના કુંડા-માળાનું  વિતરણ કરાયું


SHARE















મોરબીમાં લાયન્સ ક્લબ દ્વારા વિનામૂલ્યે પક્ષીઓ માટે પાણીના કુંડા-માળાનું  વિતરણ કરાયું

મોરબીમાં આવેલ શ્રી સત્યેશ્વર મહાદેવ મંદિર ખાતે લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા પક્ષી માટે માટીના કુંડા અને માળાનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું ત્યારે રાહદારીઓ અને જીવદયાપ્રેમીઓ ત્યાંથી કુંડા અને માળા લેવા માટે આવ્યા હતા આ તકે લાયન્સ કલબ ઓફ મોરબી સીટીના પ્રેસિડેન્ટ કેશુભાઈ દેત્રોજા, મણિલાલ કાવર, એ.એસ. સુરાણી, ભીખાભાઈ લોરિયા, મહાદેવભાઈ ચિખલીયા, નાનજીભાઈ મોરડીયા, ટોબરિયા હનુમાનજી ગૌશાળાના સંચાલક હરખજીભાઈ, કાનજીભાઈ શેરસિયા, મગનભાઈ ગામી, તુષારભાઈ દફતરી, પિયુષભાઈ શાણજા, રમેશભાઈ રૂપાલા સહિતના હાજર રહ્યા હતા તેવી માહિતી લાયન્સ કલબ ઓફ મોરબી સીટીના સેક્રેટરી ત્રિભોવનભાઈ ફુલતરિયાએ આપેલ છે.




Latest News