મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો મોરબી મહાપાલિકાના મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે નવરાત્રીની આસ્થાભેર ઉજવણી મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ RBSK અંતર્ગત બાળાઓનું HBA ચેક કરાયું ટંકારાના વિરપર ગામે ગૌ માતાના લાભાર્થે યોજાનાર નાટક હાલા મૌકૂફ ખેલ મહાકુંભ: મોરબીમાં બેડમિન્ટન, વોલીબોલ અને જુડોની સ્પર્ધાઓમાં રમતવીરોએ દર્શાવ્યું ઉત્કૃષ્ટ કૌશલ્ય મોરબી: ડૉ. આંબેડકર સફાઇ કામદાર આવાસ યોજના હેઠળ જિલ્લાના સફાઇ કામદારો તથા આશ્રિતોને મળશે 1.70 લાખની સહાય મોરબીના કલેકટરે જમીન રેવન્યુ શાખાની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કરાયું મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ
Breaking news
Morbi Today

મોરબીના કમિશનર અને ગુજરાત ગેસના અધિકારીની હાજરીમાં કરાયું વૃક્ષારોપણ


SHARE









મોરબીના કમિશનર અને ગુજરાત ગેસના અધિકારીની હાજરીમાં કરાયું વૃક્ષારોપણ

વિશ્વ પર્યાવરણ દિવસ નિમિતે મોરબીના કમિશ્નર સ્વપ્નીલ ખરે તેમજ કોર્પોરેશન સ્ટાફની હાજરીમાં મોરબી ગુજરાત ગેસ લીમીટેડ એરિયા હેડ કમલેશ કંટારીયા તેમજ અધિકારીઓ દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. વૃક્ષો વાવો પર્યાવરણ બચાવો અને વૃક્ષો એ પ્રકૃતિના ફેફસા છે તેને સાર્થક કરવા ગુજરાત ગેસ લીમીટેડ દ્વારા અગામી દિવસોમાં 4000 થી વધુ વૃક્ષોનું વાવેતર કરવામાં આવશે તેમજ મોરબી ખાતે 200 થી વધુ વૃક્ષો વાવવામાં આવશે પ્રકૃતિનું રક્ષણ આપણા સર્વેની સામુહિક જવાબદારી છે તેમ કમિશનરે જણાવ્યું હતું આવા કાર્યક્રમો દ્વારા જનજાગૃતિ સાથે પર્યાવરણ પ્રત્યેની પ્રતિબધ્ધતા વ્યાપક બની શકે છે મોરબી કોર્પોરેશન વિસ્તારમાં વૃક્ષોનું જતન થાય અને શહેર લીલુછમ બને અને શહેરમાં હરિયાળી ક્રાંતિના દર્શન થાય તે માટે તમામ શહેરીજનોનો સહયોગ મેળવી અને કોર્પોરેશન દ્વારા પ્રયાસો કરવામાં આવશે




Latest News