મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી
Breaking news
Morbi Today

મોરબી મહાપાલિકાની ટીમે એક સપ્તાહમાં 129 રજડતા ઢોરને ડબ્બે પૂર્યા


SHARE







મોરબી મહાપાલિકાની ટીમે એક સપ્તાહમાં 129 રજડતા ઢોરને ડબ્બે પૂર્યા

મોરબી શહેરમાં રજડતા ઢોરની સમસ્યા દરેક વિસ્તારમાં છે ત્યારે મહાપાલિકાની ટિમ દ્વારા રજડતા ઢોરને પકડવા માટેની કાર્યવાહી કરવામાં આવી રહી છે તેના ભાગરૂપે છેલ્લા એક સપ્તાહમાં 129 રજડતા ઢોરને પકડેને ડબ્બે પુરવામાં આવ્યા છે.

મોરબી મહાપાલિકાની ટિમ દ્વારા રજડતા ઢોરને પકડવા માટેની કામગીરી જોરશોરથી કરવામાં આવી રહી છે અને માલિકીના ઢોર રસ્તે રજડતા પકડાય તો તેના માલિક પાસેથી દંડ પણ લેવામાં આવી રહ્યો છે તેવામાં છેલ્લા એક સપ્તાહમાં મોરબીના જુદાજ્ડૂય વિસ્તારમાંથી કુલ 129 ઢોરને પકડવામાં આવેલ છે અને આ ઢોરને રવાપર રોડ, બાપા સીતારામ ચોક, વસંત પ્લોટ, મંગલ ભુવન ચોક, ખાટકીવાસ, બેઠા પુલ, વાંકાનેર દરવાજા, વાવડી રોડ, માધાપર રોડ જેવા વિવિધ વિસ્તારમાંથી પકડીને આજુબાજુની ગૌશાળામાં મૂકવામાં આવ્યા હતા. આટલું જ નહીં આડેધડ રોડ પાસે ઘાસ વેચાણ કરતાં 11 વેપારી અને 17 પશુ માલિકોને મહાપાલિકા દ્વારા લાયસન્સ પણ ઇશ્યૂ કરવામાં આવેલ છે. તેવી માહિતી અધિકારી દ્વારા આપવામાં આવેલ છે.






Latest News