મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો મોરબી મહાપાલિકાના મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે નવરાત્રીની આસ્થાભેર ઉજવણી મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ RBSK અંતર્ગત બાળાઓનું HBA ચેક કરાયું ટંકારાના વિરપર ગામે ગૌ માતાના લાભાર્થે યોજાનાર નાટક હાલા મૌકૂફ ખેલ મહાકુંભ: મોરબીમાં બેડમિન્ટન, વોલીબોલ અને જુડોની સ્પર્ધાઓમાં રમતવીરોએ દર્શાવ્યું ઉત્કૃષ્ટ કૌશલ્ય મોરબી: ડૉ. આંબેડકર સફાઇ કામદાર આવાસ યોજના હેઠળ જિલ્લાના સફાઇ કામદારો તથા આશ્રિતોને મળશે 1.70 લાખની સહાય મોરબીના કલેકટરે જમીન રેવન્યુ શાખાની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કરાયું મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં ટ્રાન્સપોર્ટના વાહનો માટે નવી બે સિરીઝમાં ટેન્ડર પ્રકિયા હાથ ધરાશે


SHARE









મોરબી જીલ્લામાં ટ્રાન્સપોર્ટના વાહનો માટે નવી બે સિરીઝમાં ટેન્ડર પ્રકિયા હાથ ધરાશે

મોરબી જિલ્લામાં ટ્રાન્સપોર્ટ વાહનના ‘GJ 36 X’ અને ‘GJ 36 V’ સિરીઝના નંબર માટેની ટેન્ડર પ્રકિયા ૧૮ જૂનથી હાથ ધરાશે જેથી પસંદગી નંબર મેળવવા ઈચ્છતી વ્યક્તિઓએ ઓનલાઈન અરજી કરી શકશે

મોરબીના ટ્રાન્સપોર્ટ વાહનો માટે ‘GJ36 X’ અને ‘GJ36 V’ સિરીઝના નંબર માટેની રી-ટેન્‍ડર પ્રક્રીયા તા:-૧૮ જૂનથી થી શરૂ થનાર છે. અને તા.૧૮ થી ૨૦ સુધી અરજદાર www.parivahan.gov.in/fancy ઉપર ઓનલાઈન અરજી કરી શકશે. અને તા.૨૦ થી ૨૨ સુધી બીડીંગ પ્રોસેસ રહેશે. તેમજ તા.૨૨ ના રોજ ઓક્શનનું પરિણામ www.parivahan.gov.in/fancy ઉપર જાહેર કરવામાં આવશે. અને બાકી રકમનું ચુકવણુ પરિણામ જાહેર થયેથી ૨ દિવસમાં વેબસાઈટ પર જઈને કરવાનું રહેશે. જેથી પસંદગી નંબર મેળવવા ઈચ્છતી વ્યક્તિઓએ જરૂરી કાર્યવાહી કરવા મોરબી સહાયક પ્રાદેશિક વાહનવ્યવહાર કચેરીની યાદીમાં જણાવાયું છે.




Latest News