મોરબીમાં આર્ય ભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર ખાતે ઊર્જા બચાવો સમૃધ્ધિ લાવો સ્પર્ધા યોજાશે
મોરબી સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા આયુષ્યમાન કાર્ડ મહાકેમ્પ યોજાયો
SHARE









મોરબી સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા આયુષ્યમાન કાર્ડ મહાકેમ્પ યોજાયો
મોરબીમાં સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા આયુષ્યમાન કાર્ડ કઢાવવા માટેનો કેમ્પ યોજાયો હતો અને મોરબી તાલુકા પંચાયત કચેરી ખાતે રાખવામાં આવેલ આ કેમ્પને સફળ બનાવવા સમસ્ત બ્રહ્મસમાજ પ્રમુખ કિશોરભાઈ શુક્લ, મહામંત્રી કેયુરભાઈ પંડ્યા અને અમુલભાઈ જોષી, ઉપપ્રમુખ કિશોરભાઈ પંડ્યા, નરેન્દ્રભાઇ મેહતા, સુરેશભાઈ ત્રિવેદી તથા મનોજભાઈ પંડ્યા, આર્યન ત્રિવેદી, ધ્વનીતભાઈ દવે, વિવેકભાઈ શુક્લ વગેરેએ ખુબજ જહેમત ઉઠાવી હતી અને આ કાર્યક્રમમાં અનિલભાઈ મેહતા, ભુપતભાઈ પંડ્યા, મુકેશભાઈ જાની(ભૂદેવ), એડવોકેટ મનીષભાઈ જોષી, શાસ્ત્રીજી અમિતભાઈ પંડ્યા, મુકુન્દભાઈ જોષી વગેરેએ હાજરી આપી હતી.
