રાજ્યમંત્રી પ્રવિણભાઈ માળીના અધ્યક્ષ સ્થાને મોરબીમાં સિરામિક સહિતના એસો.ના આગેવાનોની બેઠક મળી મોરબીના નમો વનની વન-પર્યાવરણ મંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં રાજ્યમંત્રી પ્રવિણભાઈ માળીએ મુલાકાત લીધી કાર્બન ઉત્સર્જન સામે મોરબીમાં ઉદ્યોગો મોટા પાયે વૃક્ષારોપણ કરે, પ્રશ્નોનો માત્ર નિકાલ નહીં પણ ઉકેલ લાવવા રાજ્ય મંત્રી પ્રવિણભાઈ માળીની અધિકારીઓને ટકોર મોરબીના મેયર, ડેપ્યુટી મેયર અને દંડકે કુબેરનગર નવલખી ફાટક પાસે પ્રી-મોન્સૂન કામગીરીનું ચેકિંગ કર્યું મોરબી જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર ખાતે ૧૧ માસના કરાર આધારિત ડિસ્ટ્રિક્ટ પ્રોજેક્ટ ઓફિસરની જગ્યા માટે અરજીઓ મંગાવાઈ મોરબીમાં બીજા માળની છત ઉપરથી નીચે પડી જતા મહિલાનું મોત મોરબીમાં કાલે શ્રી સનાતન યુવા ગ્રુપ દ્વારા રાહત દરે ફુલસ્કેપ નોટબુકનું વિતરણ મોરબીની સિરામિક ટાઇલ્સના ભાવમાં 1 જૂનથી પ્રતિ સ્ક્વેર ફૂટે 5 રૂપિયાનો ભાવ વધારો: એડવાન્સ પેમેન્ટ પછી ગ્રાહકોને માલની ડિલિવરીનો સામૂહિક નિર્ણય
Breaking news
Morbi Today

મોરબી : વવણીયાના મશહૂર પીર સૈયદ સેવન સારકાર સેવનના ઉર્ષ મુબારકની તાડામાર તૈયારીઓ


SHARE











મોરબી : વવણીયાના મશહૂર પીર સૈયદ સેવન સારકાર સેવનના ઉર્ષ મુબારકની તાડામાર તૈયારીઓ

મોરબી જીલ્લાના માળીયા તાલુકાના વવણીયા ગામ ખાતે તા.૧૦-૭ ને ગુરુવારેના રોજ અલ્હાઝ સૈયદી સરકાર પીરો મૂર્શીદ પીર ખલીલ અહમદ કાદરીઉલ જિલ્લાની કલંદરી શાબરી નિઝામી અશરફી સેવન સારકાર સેવન (ર.અ.) નો ઉર્ષ મુબારક ઉજવાશે

આ ઉર્ષ મુબારકમાં તા.૧૦-૭ ને ગુરૂવારના રોજ સવારે ૯ કલાકે વવણીયા ગામ ખાતે શાનદાર જુલસ ફેરવવામાં આવશે અને ૧૦ કલાકે આ જુલસ સેવન સારકાર સેવનની દરગાહ શરીફ પર પુર્ણ થશે અને ત્યાર બાદ ૧૦ કલાકે સંદલ શરીફ ચડાવવામા આવશે અને ૧૧ કલાકે પરચમ મુબારક (ધ્વજ) ચડાવામાં આવશે અને ૧૧:૩૦ કલાકે લોબાન કરવામાં આવ્યા બાદ ૧૨ કલાકે આમ ન્યાઝ (મહા પ્રસાદ) તકસીમ કરવામાં આવશે.તો આ ઉર્ષ મુબારકમાં તમામ આસીકાને સેવન સારકાર સેવનના ઉર્ષમાં હાજરી આપી સવાબે એ દારીન હાસીલ કરજો.તેવું (દિદારે હુશ્ને મુઝસ્સમ) શેરે ગુજરાત શહેઝાદાએ પીર સેવન સારકાર સેવન નુરૂલ નુર  સૈયદી પીર શકીલ સરકાર કાદરીયુલ જીલ્લાની કલંદરી, સાબરી, નીજામી, અશરફી તથા પીર સેવન સારકાર સેવન ઉર્ષ કમિટી  દ્વારા અખબારી યાદીમાં જણાવાયું છે.






Latest News