મોરબીમાં સગીરાને બ્લેકમેલ કરી દુષ્કર્મ આચરનાર આરોપીને આજીવન કેદની સજા: 25 હજારનો દંડ
વાંકાનેરના મેસરિયા ગામે મોદી સરકારના 11 વર્ષ નિમિત્તે વય વંદના નોંધણી અભિયાન કાર્યક્રમ યોજાયો
SHARE









વાંકાનેરના મેસરિયા ગામે મોદી સરકારના 11 વર્ષ નિમિત્તે વય વંદના નોંધણી અભિયાન કાર્યક્રમ યોજાયો
સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણના મોદી સરકારના 11 વર્ષ નિમિત્તે 'વયવંદના નોંધણી અભિયાન' અંતર્ગત આજે મેસરિયા PHC સેન્ટરમાં 70 વર્ષથી વધુ વયના નાગરિકોનું રજિસ્ટ્રેશન કરીને તેમને કાર્ડ કઢાવી આપવાની પ્રકિયા કરવામાં આવેલ હતી જેનો બહોળી સંખ્યામાં લોકોએ લાભ મેળવ્યો હતો આ ખાસ કાર્યક્રમમાં જીલ્લા આરોગ્ય અધિકારી પી.કે. શ્રીવાસ્તવ, તાલુકા ભાજપ પ્રમુખ ચતુરભાઇ મકવાણા, તાલુકા પંચાયત ચેરમેન શ્રીમતી જિજ્ઞાસાબેન મેર, તાલુકા ભાજપ ઉપપ્રમુખ ભગવાનજીભાઈ મેર, વિવિધ ગામના સરપંચઓ હસમુખભાઈ, રાજુભાઈ મેર, ગામ આગેવાનો, તાલુકા ભાજપના કાર્યકરો અને PHC સેન્ટરના ડૉ. ડી.વી.બાવરવા, ડૉ.આરિફ શેરસીયા, ડૉ. ધ્રુવન હીરપરા સહિત સ્ટાફગણ ઉપસ્થિત રહ્યા હતા.
