વાંકાનેરના મેસરિયા ગામે મોદી સરકારના 11 વર્ષ નિમિત્તે વય વંદના નોંધણી અભિયાન કાર્યક્રમ યોજાયો
માળીયા (મી)ના જુના ઘાટીલા ગામે વય વંદના આયુષ્માન કાર્ડ માટે કેમ્પ યોજાયો
SHARE









માળીયા (મી)ના જુના ઘાટીલા ગામે વય વંદના આયુષ્માન કાર્ડ માટે કેમ્પ યોજાયો
માળીયા (મી)ના જુના ઘાટીલા ગ્રામ પંચાયત થતા આયુષ્માન આરોગ્ય મંદિર સંયુક્ત રીતે વય વંદના આયુષ્માન કાર્ડના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું અને તે કેમ્પનું આયોજનમાં ઉમેશભાઈ જાકાસણીયા, ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી દીપકભાઈ જેઠલોજા, પટેલ ડિંકલબેન (CHO), મારવિયા ઝરમીનબેન, રાઠોડ જયેશભાઈ, વિવેકભાઈ ચાવડા, ધરતીબેન માવદીયા દ્વારા કરવામાં આવ્યું હતું અને આ કેમ્પનો 70 વર્ષથી વધારે ઉમરના 60 વધુ લાભાર્થીએ લાભ લીધો હતો
