મોરબીના મચ્છુનગર-લાયન્સનગરમાં જુગારની 2 રેડમાં 11 શખ્સો 1.18 લાખની રોકડ સાથે ઝડપાયા મોરબીના ખરેડા ગામે ખેડૂતના ખેતરમાં ટ્રેકટર ફેરવીને નુકશાન કરીને માર માર્યો ! મોરબીના અણિયારી નજીક રેસ કરતાં શખ્સે રાહદારી વૃદ્ધાને હડફેટે લેતા મોત: મોરબીમાં બાઇક સ્લીપ થતાં ઇજા પામેલા યુવાનનું મોત મોરબીમાં રાષ્ટ્રીય અવકાશ દિવસ નિમિત્તે ભવ્ય સ્પેસ ક્વિઝ યોજાઇ મોરબીમાં પરશુરામ યુવા ગૃપ દ્વારા 1001 જનોઈનું વિતરણ કરાયું ટંકારાના છત્તર નજીક ગોડાઉનમાંથી ઝડપાયેલ 33,540 બોટલ દારૂના ગુનામાં વધુ એક આરોપી પકડાયો મોરબી શહેર-તાલુકામાં ઘરફોડ- વાહન ચોરીમાં સંડોવાયેલ શખ્સ પકડાયો  SGFI સ્પર્ધામાં મોરબીના ગોરખીજડિયા ગામની શાળાના વિદ્યાર્થીઓનો દબદબો
Breaking news
Morbi Today

માળીયા (મી)ના જુના ઘાટીલા ગામે વય વંદના આયુષ્માન કાર્ડ માટે કેમ્પ યોજાયો


SHARE





માળીયા (મી)ના જુના ઘાટીલા ગામે વય વંદના આયુષ્માન કાર્ડ માટે કેમ્પ યોજાયો

માળીયા (મી)ના જુના ઘાટીલા ગ્રામ પંચાયત થતા આયુષ્માન આરોગ્ય મંદિર સંયુક્ત રીતે વય વંદના આયુષ્માન કાર્ડના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું અને તે કેમ્પનું આયોજનમાં ઉમેશભાઈ જાકાસણીયા, ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી દીપકભાઈ જેઠલોજા, પટેલ ડિંકલબેન (CHO), મારવિયા ઝરમીનબેન, રાઠોડ જયેશભાઈ, વિવેકભાઈ ચાવડા, ધરતીબેન માવદીયા દ્વારા કરવામાં આવ્યું હતું અને આ કેમ્પનો 70 વર્ષથી વધારે ઉમરના 60  વધુ લાભાર્થીએ લાભ લીધો હતો




Latest News