મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો મોરબી મહાપાલિકાના મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે નવરાત્રીની આસ્થાભેર ઉજવણી મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ RBSK અંતર્ગત બાળાઓનું HBA ચેક કરાયું ટંકારાના વિરપર ગામે ગૌ માતાના લાભાર્થે યોજાનાર નાટક હાલા મૌકૂફ ખેલ મહાકુંભ: મોરબીમાં બેડમિન્ટન, વોલીબોલ અને જુડોની સ્પર્ધાઓમાં રમતવીરોએ દર્શાવ્યું ઉત્કૃષ્ટ કૌશલ્ય મોરબી: ડૉ. આંબેડકર સફાઇ કામદાર આવાસ યોજના હેઠળ જિલ્લાના સફાઇ કામદારો તથા આશ્રિતોને મળશે 1.70 લાખની સહાય મોરબીના કલેકટરે જમીન રેવન્યુ શાખાની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કરાયું મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ
Breaking news
Morbi Today

મોરબી મનપાના ઝોન-4 ની વિઝીટ કરીને કામનું નિરીક્ષણ કરતા કમિશનર


SHARE









મોરબી મનપાના ઝોન-4 ની વિઝીટ કરીને કામનું નિરીક્ષણ કરતા કમિશનર

મોરબી મનપાના કમિશ્નર દ્વારા ઝોન નં-૪ ની વિઝિટ કરવામાં આવી હતી. અને ત્યારે સર્કીટ હાઉસ, શિવમ પાર્ક, નિત્યા નંદ રોડ, મહારાણા સોસાયટી, હાઉસીગ બોર્ડ, વિદ્યુત નગર, રચના સોસાયટી, ગોપાલ સોસાયટી, અરુણોદય નગર, SWM શાખાની સફાઈ તથા ડોર ટુ ડોરના વિવિધ વાહનો તથા કલેક્શનની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. અને સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા દ્વારા સોલીડ વેસ્ટ મેનેજમેંટ રુલ્સના ભંગ બદલ કુલ 12500 નો દંડ લેવામાં આવેલ હતો અને આ ઉપરાંત સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા દ્વારા S.P. રોડનું નાળું, શ્રીમદ સોસાયટી L.E. રોડ, L.E. ગ્રાઉડનું નાળું, મોમ્સ હોટેલ શનાળાનું નાળું, સર્કીટ..ઉસનું નાળું, અમરેલી ગ્રામ પંચાયતનું નાળું, પંચાયત રોડ પમ્પિંગ સ્ટેશન પાસેના નાળાં સફાઈ કામગીરી કરવામાં આવી છે. તેમ ડેપ્યુટી કમિશ્નર (પ્રોજેકટ) ની યાદીમાં જણાવાયું છે.




Latest News