વિપક્ષની ગેરહાજરી ન વર્તાઈ: મોરબી મહાપાલિકાની સામાન્ય સભાની બેઠકમાં સ્ટ્રીટ લાઇટ, રોડ, પાણી સહિતના પ્રશ્નોની ભાજપના જ કોર્પોરેટરોએ જડી વરસાવી, બિલ કાંડમાં આકરા પગલાં લેવાશે પણ કોની સામે તે યક્ષ પ્રશ્ન મોરબી વીસી ફાટક પાસે કાર ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાન સારવારમાં મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

મોરબીમાં વીમા ધારકને ગ્રાહક સુરક્ષાની દરમ્યાનગીરીથી વિમાની રકમનો ચેક મળ્યો


SHARE









મોરબીમાં વીમા ધારકને ગ્રાહક સુરક્ષાની દરમ્યાનગીરીથી વિમાની રકમનો ચેક મળ્યો

મોરબીના જેતપર ગામના રહેવાસી ભાવેશ મગનભાઈ અઘારાનો વિમો ટાટા જનરલ ઇન્શ્યુરન્સનો હતો જો કે, વીમા કંપનીએ વીમો ચૂકવવાની ના પડી હતી જેથી કરીને ભાવેશભાઈએ મોરબી શહેર/ જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતાનો સંપર્ક કર્યો હતો અને ત્યાર બાદ ગ્રાહક અદાલતમા કેસ કરતા અદાલતે છ ટકાના વ્યાજ સાથે 1,39,649 વ્યાજ સાથે ચૂકવવાનો વીમા કંપનીને હુકમ કર્યો હતો જેથી તે રકમનો ચેક ભાવેશભાઈને સંસ્થાના મંત્રી રામભાઈ  મહેતા હસ્તે આપવામાં આવ્યો હતો.




Latest News