મોરબીના ખાખરાળા સેજાના ટીંબડી ગામે આંગવાડીમાં ગર્ભ સંસ્કારનો કાર્યક્રમ યોજાયો
મોરબીના નવલખી પોર્ટે ભારતીય મજદૂર સંઘનો સ્થાપના દિન ઉજવાયો
SHARE








મોરબીના નવલખી પોર્ટે ભારતીય મજદૂર સંઘનો સ્થાપના દિન ઉજવાયો
આજે ભારતીય મજદૂર સંઘના સ્થાપના દિને મોરબીના નવલખી ખાતે આરાધ્ય દેવ વિશ્વકર્મા ભગવાનના પુજન-અચૅનનુ આયોજન કર્યું હતું અને ત્યારે પોર્ટ ઓફિસર કેપ્ટન આર.કે. મીશ્રા, લિબાચીયાભાઈ સહીત અધિકારીએ હાજરી આપી હતી. તેમજ અમરસીભાઈ પટેલ, ભારતીય મજદૂર સંઘના જિલ્લા મંત્રી પ્રણવભાઈ ઠાકર તથા વલ્લભભાઈ સુમડ, મનોજભાઈ ઠાકર, સુખદેવસિહ જાડેજા, માનસિગભાઈ સહિત મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા

