મોરબીમાં રવિવારે રોટરી ક્લબ અને મહાપાલિકા દ્વારા બોનસાઈઝ વર્કશોપનું આયોજન
મોરબીના રંગપર ગામે આવેલ માધ્યમિક શાળાની કબ્બડીની ટીમ તાલુકા લેવલે ઝળકી
SHARE









મોરબીના રંગપર ગામે આવેલ માધ્યમિક શાળાની કબ્બડીની ટીમ તાલુકા લેવલે ઝળકી
ગુજરાત સરકાર દ્વારા આયોજીત શાળા રમતોત્સવ -2025 મા રંગપર ગામે આવેલ માધ્યમિક શાળાની કબ્બડી ટીમે તાલુકા કક્ષાએ સુંદર દેખાવ કર્યો હતો. અને ગ્રામીણ વાતાવરણ અને ટાંચા સાધનોની વચ્ચે પણ શહેરની અને ખાનગી સ્કુલોને કબ્બડીની રમતમા જોરદાર ટક્કર આપી હતી. અને બાળકોને રમત ગમતમા તૈયાર કરવા શાળાના પી.ટી. ટીચર ભરતભાઇ શેરસીયાએ જહેમત ઉઠાવી હતી. આ માહિતી શાળાના આચાર્ય રાજેશભાઇ ડાંગરએ આપેલ છે.
