મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો મોરબી મહાપાલિકાના મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે નવરાત્રીની આસ્થાભેર ઉજવણી મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ RBSK અંતર્ગત બાળાઓનું HBA ચેક કરાયું ટંકારાના વિરપર ગામે ગૌ માતાના લાભાર્થે યોજાનાર નાટક હાલા મૌકૂફ ખેલ મહાકુંભ: મોરબીમાં બેડમિન્ટન, વોલીબોલ અને જુડોની સ્પર્ધાઓમાં રમતવીરોએ દર્શાવ્યું ઉત્કૃષ્ટ કૌશલ્ય મોરબી: ડૉ. આંબેડકર સફાઇ કામદાર આવાસ યોજના હેઠળ જિલ્લાના સફાઇ કામદારો તથા આશ્રિતોને મળશે 1.70 લાખની સહાય મોરબીના કલેકટરે જમીન રેવન્યુ શાખાની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કરાયું મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ
Breaking news
Morbi Today

મોરબીના બેલા (રં) ગામે તિરંગા રેલીમાં શાળાના ભૂલકાઓ સાથે કલેક્ટર જોડાયા


SHARE









મોરબીના બેલા (રં) ગામે તિરંગા રેલીમાં શાળાના ભૂલકાઓ સાથે કલેક્ટર જોડાયા

મોરબીએનએ બેલા (રં) ગામ ખાતે શાળા દ્વારા યોજવામાં આવેલી તિરંગા રેલીમાં જિલ્લા કલેક્ટર કે.બી ઝવેરી શાળાના ભૂલકાઓ સાથે જોડાયા હતા. ‘હર ઘર તિરંગા’ અભિયાન અંતર્ગત મોરબી જિલ્લામાં કરવામાં આવી રહેલા વિવિધ આયોજનો અને કાર્યક્રમોના ભાગરૂપે મોરબી તાલુકાના બેલા (રંગપર) ગામની શાળામાં શાળાના બાળકો દ્વારા ગામની શેરીઓમાં દેશભક્તિના નારાઓ સાથે તિરંગા રેલી યોજવામાં આવી હતી. આ તિરંગા રેલીમાં જિલ્લા કલેક્ટર કે.બી ઝવેરી નાના  ભૂલકાઓ સાથે જોડાયા હતા અને બાળકો તેમજ ગ્રામજનોનો ઉત્સાહ વધાર્યો હતો.




Latest News