મોરબીના વિસ્મય રવીન્દ્રભાઈ ત્રિવેદીનું રાજ્ય મંત્રી જગદિશ વિશ્વકર્માના હસ્તે કરાયું સન્માન
SHARE








મોરબીના વિસ્મય રવીન્દ્રભાઈ ત્રિવેદીનું રાજ્ય મંત્રી જગદિશ વિશ્વકર્માના હસ્તે કરાયું સન્માન
79 માં સ્વાતંત્ર્ય પર્વની મોરબી જીલ્લા કક્ષાની ઉજવણી હળવદ ખાતે કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં સમગ્ર મોરબી જીલ્લામાં વસતા UPSC ની તૈયારી કરતા વિધાર્થીઓમાંથી મેરીટમાં પ્રથમ રેન્ક મોરબીની GMERS મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થી વિસ્મય રવીન્દ્રભાઈ ત્રિવેદીનો આવ્યો હતો જેથી કરીને રાજ્યના કક્ષાના મંત્રી જગદિશ વિશ્વકર્માના હસ્તે તથા સુરેન્દ્રનગરના સાંસદ ચંદુભાઈ શિહોરા, જીલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન, હળવદના ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા, કલેકટર કે.બી.ઝવેરી, એસ.પી. રાહુલ ત્રિપાઠી અને અનેક મહાનુભાવોની હાજરીમાં તેનું વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યું હતું અને તેને 15,000 નો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો.
