મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો મોરબી મહાપાલિકાના મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે નવરાત્રીની આસ્થાભેર ઉજવણી મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ RBSK અંતર્ગત બાળાઓનું HBA ચેક કરાયું ટંકારાના વિરપર ગામે ગૌ માતાના લાભાર્થે યોજાનાર નાટક હાલા મૌકૂફ ખેલ મહાકુંભ: મોરબીમાં બેડમિન્ટન, વોલીબોલ અને જુડોની સ્પર્ધાઓમાં રમતવીરોએ દર્શાવ્યું ઉત્કૃષ્ટ કૌશલ્ય મોરબી: ડૉ. આંબેડકર સફાઇ કામદાર આવાસ યોજના હેઠળ જિલ્લાના સફાઇ કામદારો તથા આશ્રિતોને મળશે 1.70 લાખની સહાય મોરબીના કલેકટરે જમીન રેવન્યુ શાખાની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કરાયું મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ
Breaking news
Morbi Today

મોરબીની પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળામાં નિવૃત ફૌજીએ ભારતીય સેનાની માહિતી વિદ્યાર્થિનીઓને આપી


SHARE









મોરબીની પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળામાં નિવૃત ફૌજીએ ભારતીય સેનાની માહિતી વિદ્યાર્થિનીઓને આપી

મોરબીની પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળામાં બાળાઓનું સશક્તિકરણ થાય, વિદ્યાર્થીનીઓને તમામ પ્રકારનું શિક્ષણ પ્રાપ્ત થાય, બાળાઓ જીવન જીવવાનું કૌશલ્ય લાઈફ સ્કિલનું એજ્યુકેશન મેળવે એ માટે અનેકવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવે છે,એ અન્વયે મોરબીના રવાપર(નદી) ગામના નિવૃત ફૌજી સહદેવસિંહ ઝાલાએ બાળાઓને ભારતની થલ સેના,  વાયુસેના અને નેવી એમ ત્રણેય સેના વિશે વિસ્તૃત સમજ આપી હતી, અર્જુન ટેન્ક, ભીષ્મ ટેન્ક તેમજ મિસાઈલ ડ્રોન, ગન, બંદૂક વગેરેના ચિત્રો વિડીઓ બતાવી હથિયારોનો કેવી રીતે ઉપયોગ કરવો વગેરેની ખુબજ સરસ અને વિગતવાર સમજણ આપી હતી, ઉલેખનીય છે કે, સહદેવસિંહ ઝાલાના એવા પ્રયત્નો એવા છે કે, મોરબીમાંથી વધુને વધુ દિકરીઓ પોલીસ અને આર્મીમાં જોડાય તેના માટે તેમના દ્વારા દિકરીઓને જરૂરી ટ્રેનિંગ પણ આપવામાં આવે છે. અને તેઓએ સેનામાં 28 વર્ષ સુધી ફરજ બજાવી હતી. જેથી પોતાના અનુભવનો દીકરીઓને લાભ માળે તેના માટે તેઓએ શાળામાં આવીને યુદ્ધ કૌશલ્ય અને સેના વિશેની રસપ્રદ માહિતી આપી હતી.




Latest News